Archive for the 'સોલી કાપડીયા' Category

કહેવાય નહીં

Sunday, November 8th, 2009

આજે રમેશ પારેખની એક સદાબહાર ગઝલ સોલી કાપડીયાના સ્વરમાં. [Audio clip: view full post to listen] આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં ઘરને ઘર કહીએ તો આ ઘર એક [...]

મળતા રહો તો ઘણું સારું

Sunday, December 14th, 2008

આજે એક સદાબહાર ગીત. સોલી કાપડીયાના સ્વરમાં. [Audio clip: view full post to listen] કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં ઉછળે છે સાગરના નીર મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું [...]

કહું છું જવાનીને

Friday, November 7th, 2008

ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. [...]

તારી આંખનો અફીણી

Tuesday, September 23rd, 2008

[Audio clip: view full post to listen] [Audio clip: view full post to listen] તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હે આજ પીવું દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો … તારી આંખનો આંખોની પડખે પરબડી, આંખો પુછે પી આવો [...]

નીલ ગગનના પંખેરુ

Friday, June 27th, 2008

આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને [...]