આજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ.
*
[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]
*
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
– નરસિંહરાવ દિવેટીયા
[ફરમાઈશ કરનાર – હર્ષા જૂઠાની]
Nice song
બહુજ ગમ્યુ
Thanks.
સાબરમતી આશ્રમનુ ગીત ગમ્યુ.
ધન્યવાદ!!!!!!!!!!
પસંદગી અને રજુઆત બદલ દિલના ધન્યવાદ !!!
It seems to feel my heart with full of joy unspeakable.Really my heartly thanks to you all….
A retired gujarati school teacher told me that this prayer was written by the poet for his own son who passed away at young age.
Best website for Gujarti lover for Gujarti songs.
friend who recomended your web site. I always open this website and listen best gujarati songs. thanks again.
Mitixaben No word is enough for your fabulous work!!!!!!!!!!!!!!!!! now my mother here all the bhajans which she like very much. Thanks a lot.
Mitixaben,
Thanks to “Divya Bhaskar” due to which I got an opportunity to enjoy a marvelous website.
Displayed items are the best choices. These show the test and the real pure motive of the site creator.
નાનપણમાં કલકત્તાની સ્કુલમાં આ પ્રાર્થના ગાતા ત્યારે થોડી કરુણતા અનુભવતા પણ જેમજેમ મોટા થયા તેમ તેમ કરુણરસ માં ડુબતા ગયા……..
Poet himself lost his son and gave us a heart felt poetry!
My favorite song. Thanks.
Dear Mitixaben,
good, very very nice website.
Appreciate.
દક્ષેશકાકા,
મારુ ગમતુ ગીત મુકવા માટે આભાર.
મોક્ષા
Mitikshaben,
Very Nice website, I just found out today. Is there any way I dowanload the songs to my PC so I can listen whenever I want to listen ?
Thanks.
[sorry, no download requests. but you can visit the site whenever you want ! – admin]
Dear Mitixaben……
Thanks again for posting my favourite bhajan……Wishing you the best……Harsha