પ્રિય મિત્રો,
ગુજરાતી સાહિત્ય જગત વિકસી રહ્યું છે તે આનંદની વાત છે. અસંખ્ય બ્લોગ-સાઈટોમાંથી ચૂંટેલી કેટલીક સાઈટની યાદી અહીં રજૂ કરી છે. આ યાદી વિભિન્ન પ્રકારો પ્રમાણે બનાવવી છે. તે હજુ સંપુર્ણ નથી અને એને અપડેટ કરવાની કોશિશ કરી રહી છું.
વિશેષ
- સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. રામચરિતમાનસ, ભાગવત, મહાભારત, ભગવદ ગીતા, વિવિધ ઉપનિષદ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે. શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામ, ગોપીગીત ઉપરાંત નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગંગા સતી તથા અનેકવિધ ગુજરાતી ભજનો સ્વર સાથે સાંભળી શકશો. એ ઉપરાંત કવિતા, બાળગીતો, પ્રેરણાદાયી પ્રસંગો, આધ્યાત્મિક પ્રશ્નોત્તરી તથા ડાઉનલોડ કરી વાંચી શકાય તેવા આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો.
- ગુજરાતી લેક્ષિકોન– શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ, જ્યાં તમે અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી ઉપરાંત સમાનાર્થી, વિરુધ્ધાર્થી શબ્દો વગેરે જોઈ શકશો.
બ્લોગ
- મીતિક્ષા– વડોદરાથી મીતિક્ષાબેન અને લોસએન્જલસથી દક્ષેશભાઈ
- અક્ષરનાદ – જિગ્નેશ અધ્યારુ
- ટહુકો– અમેરિકાથી જયશ્રી ભક્ત પટેલ
- લયસ્તરો– એટલાન્ટાથી ધવલ શાહ અને સુરતથી વિવેક ટેલર
- રણકાર – લંડનથી નીરજ શાહ અને મૌલિક
- આપણું આંગણું – હિતેન આનંદપરા અને જયશ્રી મરચન્ટ
- મોરપિચ્છ – વલસાડથી હીના પારેખ
- આસ્વાદ – વડોદરાથી પ્રવીણભાઈ
નીવડેલી કલમો
પદ્ય
- ઉમાશંકર જોશી – ઉમાશંકર જોશી
- સાંનિધ્ય – કિરણકુમાર ચૌહાણ
- ઈન્દ્રધનુષનો આઠમો રંગ – જિગર જોષી
- વિદેશીની – પન્ના નાયક
- મુકેશ જોશી – મુકેશ જોશી
- વર્ડલી પ્લેઝર્સ – અંકિત ત્રિવેદી
- ડો. મહેશ રાવલની ગઝલો – ડો. મહેશ રાવલ
- વરતારો – એષા દાદાવાલા
- શબ્દો છે શ્વાસ મારાં – ડો.વિવેક ટેલર
- નારાજ – ચંદ્રેશ મકવાણા
- ગીતગુર્જરી – સાજીદ સૈયદ
- પ્રત્યાયન – પંચમ શુક્લ
- કવિતાનો ક – સુનીલ શાહ
- કવિ વીથ વર્ડઝ – કુ. કવિ રાવલ
- હેમકાવ્યો – હેમંત પુણેકર
- પાર્થ – હિમલ પંડ્યા
- સાયુજ્ય – મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા
ગદ્ય
- ટહુકો – ગુણવંત શાહ
- ગુડ મોર્નિંગ ઓનલાઈન – સૌરભ શાહ
- planetJV – જય વસાવડા
- શક્તિકાંત – કાંતિભાઈ ભટ્ટ
- અશ્વિની ભટ્ટ – અશ્વિની ભટ્ટ
- શિશિર રામાવત – શિશિર રામાવત
- બ્લોગ વિશ્વ – હરસુખ થાનકી
- ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
- ગુજરાતી વર્લ્ડ – ઉર્વિશ કોઠારી
- મારી બારી – દીપક ધોળકીયા
- ઝબકાર – રજનીકુમાર પંડ્યા
- પેલેટ – બિરેન કોઠારી
- હરતાંફરતાં – બિનીત મોદી
- અસર – યશવંત ઠક્કર
- દિનકર ભટ્ટ – દિનકર ભટ્ટ
- શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયા. સંચાલક – ઈલાક્ષી પટેલ.
- વાંચનયાત્રા – અશોક મોઢવાડીયા
સંગીત
અન્ય
- ભગવદ્ગોમંડલ – ગુજરાતી જ્ઞાનકોશ
- ગુજરાતી પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલ
- સાયબર સફર – હિમાંશુભાઈ કીકાણીનો બ્લોગ.
- ઝાઝી.કોમ – ફ્લોરીડાથી ચિરાગ ઝા
- ગુંજારવ – ગુંજન ગાંધી
- સમન્વય – લંડનથી ચેતના શાહ.
- અભિષેક – કૃતેશ
- માવજીભાઈ – માવજીભાઈ મુંબઈવાળા
- વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરા
- સનાતન જાગૃતિ – ભક્તિ, જ્ઞાન, સંસ્કાર અને સાહિત્યનો સમન્વય કરતી વેબસાઈટ
- મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈના કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ.
- બાગે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’
- પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશી
- કાવ્ય સૂર – ટેક્સાસથી સુરેશભાઈ જાની.
- ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ.
- ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ.
- બંસીનાદ – ફિલાડેલ્ફીઆથી જય ભટ્ટ
- કવિલોક – ડૉ.દીલીપ પટેલનો બ્લોગ.
- મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆ
- રુતમંડલ – ચિરાગ પટેલનો બ્લોગ.
- ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
- વિજયનું ચિંતન જગત– વિજય શાહની ડાયરી
- ઊર્મિનો સાગર – અમેરીકાથી મોના નાયક
- ગુજરાતી કવિતા – મુંબઇથી ચેતન ફ્રેમવાલા
- કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’
- નીરવ રવ – પ્રજ્ઞાજુબેન વ્યાસ
- અનરાધાર – સિડનીથી મેહુલ શાહ.
- પ્રાર્થના મંદિર – શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતો.
- શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસ.
- ફૂલવાડી – વિશ્વદીપ બારડ.
- મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇ.
- મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયા.
- ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધી.
- જીવન પુષ્પ – ગુરુગાંવથી કુણાલ પારેખ
- એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટ
- ગંગોત્રી – હ્યુસ્ટનથી સરયુ પરીખ
- લેસ્ટર ગુર્જરી – લેસ્ટરથી દીલીપ ગજ્જર
- કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળ (યુનીકોડમાં નથી)
- અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદી (યુનીકોડમાં નથી)
- પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (યુનીકોડમાં નથી)