[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]
*
*
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્
– વિનોબા ભાવે
વેણૂ વાગી વેણુ વાગી વલ્લભ રચિત રચના લેખિતમાં હોયતો મોકલજો. Whatsapp no.9429261297
Mitixaben,
This is wonderful site. Thanks to all of you and many many congratulation to you. proud to all gujarati. Thanks you very much for expressed human heart in different way.
અભિનંદન, શુભેચ્છાઓ!
મીતિક્ષા . કોમ નાં સર્જકો ને સલામ અને અભિનંદન. વડોદરાની સયાજી સ્કુલમાં ધો.૫ થી ૧૨ સુધી આ પ્રાર્થના હું ગાઇ ગવડાવી એક મનુષ્ય તરીકે ઘડાયો છું. ગુજરાતી ભાષાનાં આ સેવા યજ્ઞમાં પ્રજ્જ્વલીત થવા બદલ શુભેચ્છાઓ!
— મેહુલ મહેતા.
Reminding my School: C N Vidyalaya!
This was starting prayer in my school. I love it since then.Its very nice to hear again took me back in my childhood. love it. Keep it up.