દરરોજ હોવી જોઈએ

તસવીર – Lotus Temple, Delhi (2009) પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ, મંઝિલો પણ રાહબર હો, તો જ હોવી જોઈએ. જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે, કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ. રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા, ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ. કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે, આ […]

read more

આજ બોલી નાખીએ

Happy Valentines Day ! ક્યાં સુધી એને છુપાવી રાખીએ ? જે હૃદયમાં, આજ બોલી નાખીએ. હાથમાં લઈ હાથ, આંખોમાં વફા દ્વાર દિલનાં આજ, ખોલી નાખીએ. પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ લોક એને છો કહે પાગલપણું, એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ. રોજ મળીએ આપણે જૂદાં થઈ, તાર મનનાં એમ જોડી નાખીએ. પ્રેમમાં ‘ચાતક’ […]

read more

જાતને ખોવી ઘટે

જાત જોવી હોય તો તો જાતને ખોવી ઘટે, એક ઘટના બંધ આંખે આંખમાં જોવી ઘટે. લાગણી દર્શાવવા શબ્દો જરૂરી તો નથી, કેટલીક સંવેદનાઓને ફકત રોવી ઘટે. મેલ ઘટનાઓ તણો ચઢતો રહે એને સતત, જિંદગીને વસ્ત્રની માફક કદી ધોવી ઘટે. લોક મૃત્યુ નામથી એને ખપાવે છે અહીં, શ્વાસને આરામની એવી સજા હોવી ઘટે ? એમની યાદો […]

read more

ઘટના ભુલાવી જાય છે

આંખના આંસુ ઘણી ઘટના ભુલાવી જાય છે, લાગણીઓ પ્રેમમાં સાચે જ ફાવી જાય છે. એક પળ માટે ઊભા રહી એ જરા પાછળ જુએ, એટલી હરકત ઘણાં સપનાં સજાવી જાય છે. બેવફાઈ શ્વાસની, પીડે સતત સંવેદના, જીંદગી સ્મિતે છતાં સઘળું નભાવી જાય છે. શું હશે એવું, હજી શોધ્યા કરું એની કૂંચી, (કે) પારકું ઘર, પારકો વિસ્તાર […]

read more
United Kingdom gambling site click here