*
સ્વર – મનહર ઉધાસ
*
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
– કૈલાશ પંડિત
[ ફરમાઈશ કરનાર મિત્ર – અમૃત ગઢિયા]
વર્ષોથી ગણગણ્યા કરતા તે ગઝલ ફરી ફરી માણી એવો જ આનંદ
Thank you it was nice to listen to this Gazal. Made my day..as well after many years..Normally Manhar Udhas’s Gujarati album starts with ‘A’ but this not from these. Has Manhar Udhas published any other gujarati albums ? please help My e mail is agadhia@gmail.com
Please Please How do I get following albums by Manhar Udhas:
Tamari Yaad ma 1973
Suraj Dhalti Sanjhe 1975
Preet na Shamna 1970
આભાર
agadhia@gmail.com
i am searching manahars favorite gazal ” જીવનની શરૂઆત હતી તો ઢીંગલી સાથે પ્યાર કર્યો” please help me the album name.
[ablum name is aavkar. Listen your request on mitixa.com in few days.]