Archive for the 'રચયિતા' Category

હું હાથને મારા ફેલાવું

Tuesday, June 22nd, 2010

ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં [...]

કબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો

Tuesday, June 8th, 2010

ભરૂચ પાસે આવેલ કબીરવડથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. એક માન્યતા પ્રમાણે ચૌદમી સદીમાં શુકલતીર્થ ક્ષેત્રમાં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં, તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સમર્થ સંતના સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વરસો બાદ તેઓ [...]

ગગનવાસી ધરા પર

Saturday, May 22nd, 2010

દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન [...]

અમે ગીત ગગનનાં ગાશું

Wednesday, April 21st, 2010

(સ્વર – સાધના સરગમ, આલ્બમ – હસ્તાક્ષર) અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું, કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું? અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા, હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા, અમે સૂર સરિતમાં ન્હાશું રે.. પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી [...]

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

Wednesday, April 7th, 2010

લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં. જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા દિવસ કે રાત [...]