તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો?
Friday, October 17th, 2008પ્રેમ છે તો અઢી અક્ષરનો પણ એને સમજતા, સમજાવતા, અનુભવતા અને વ્યક્ત કરતા વરસો વહી જાય છે, ક્યારેક જિંદગી પણ ઓછી પડે છે. પ્રસ્તુત ગીતમાં કવિ પ્રેમમાં પડ્યા છો એમ પૂછીને પ્રેમની અનુભૂતિ વિવિધ રીતે વ્યક્ત કરે છે. એક એક પ્રશ્ન એટલો ધારદાર છે કે હૃદય સોંસરવો ઉતરી જાય છે ..માણો આ મજાનું ગીત કેદાર [...]
