Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. aditi
    aditi January 8, 2009

    Don’t u think that the background of the site should be changed evryday or every week. otherwise the site is absolutely awesome.

  2. Milan Dudhiya
    Milan Dudhiya December 31, 2008

    મઝા.. મઝા..મઝા..મનગમતા વિષય નો ભન્ડાર..

  3. નિયમિત માણવાનું મન થાય એવો બ્લોગ. કીમતી ખજાનો છે.

  4. Ashvin Sheth
    Ashvin Sheth December 17, 2008

    I would like to listen ” ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે” Poet : શ્રી બાલાશંકર કંથારિયા

  5. Happykumar Patel
    Happykumar Patel December 1, 2008

    Hi there,

    I was reffered to this site by my very good friend, Ashwini Parmar. I think each and every person has the same problem like me, “I know what I want, buy I don’t know how to get it!” I am really big fan of GUJARATI LITERATURE. But, some elements like; lake of time, sources, and physical distence from Gujarat were not allowing me to get it. Now, I think I’ll be able to manage my emotions, that I have for my home land.

    Thank you very much and congratulations for developing this kind of site, that is very helpful to me.

  6. anayas zinzuvadia
    anayas zinzuvadia November 30, 2008

    દક્ષેશભાઇ આપનો ખુબ-ખુબ આભાર. હું નવો હોવાથી તમારા આ પ્રોત્સાહનની જરૂર હતી જેના બદલ તમારો આભાર. તમને જો કોઇ સુચના આપવાની ઇચ્છા થાય તો મારી વિનંતી છે કે મને મોકલશો.
    તમારો બ્લોગ બહુ જ સુંદર લાગ્યો અને તદ્દન નવી નવી રચનાઓ જોવા મળી. અને મને તમારી સાથે સત્સંગ કરવો ગમશે. ખુબ જ સરસ બ્લોગ બદલ અભિનંદન.
    – અનાયાસ ઝિંઝુવાડીયા

  7. Aditi
    Aditi November 21, 2008

    It was very nice to see ur website. i hope that this website reaches to all those who r interested in gujarati literature.congratulations for this gift by ur brother-in-law. bye………..

  8. Mansi Shah
    Mansi Shah November 18, 2008

    Very Nice Site Mitikshaben.
    Thank you very much.

  9. Bharat Pandit
    Bharat Pandit November 18, 2008

    Mam,
    I was delighted to know your dedication to Gujarati Literature and working towards its stability, which is gone with the attituide of ENGLISH and its western culture. I have seen three months before and was so impressed I forwarded to my guest list out which few have started visiting site regularly, with motto of attachment to their motherland and mother toung.
    One rightly said in one drama by Firoz bhagat “અહિંયા ગુજરાતી ભૂલાઈ રહ્યું છે અને અમેરિકામાં ચોપડી વેચાય છે, સાહિત્યની પરિષદ ભરાય છે. શું કમનસીબી છે આપણી કે ગુજરાતી આપણાથી દૂર થઈ રહી છે.” [Aiya gujrati bhulai rahyu che ane america ma chopdi vechay che. Sahitya nu parishad bharay che, shu kamnasibi aapni ke “gujarati” apani dur tahi rhi che.]
    I will contribute in the best of my ability .
    Thanks once again

  10. ajay kalola
    ajay kalola November 17, 2008

    I just open your site. very good. thank you. આભાર.

  11. Mahendra Bhavsar
    Mahendra Bhavsar November 17, 2008

    ગુજરાતી ભાષાનું આ એક બહુ જ સરસ સરનામું છે.

  12. Falguni kothari
    Falguni kothari November 14, 2008

    Very very excellent job.Many many thanks for the site. I request you to please post Amba Abhaypaddayini and Vishvambhari stuti if possible. Thanks again because due to this site our morning has become a SUPRABHAT in real sense

  13. સુરેશ જાની
    સુરેશ જાની October 24, 2008

    તમારા પરીચયો વાંચી બહુ જ આનંદ થયો. જે રીતે આ બ્લોગની શરુઆત થઈ એની વાત વાંચીને તો સાનંદાશ્ચર્ય થયું .
    મારી હાર્દીક શુભેચ્છાઓ.
    ફોન્ટ મોટા કરવાની સવલત અક અનુકરણીય પગલું છે – ખાસ કરીને મારા જેવા ચસ્મીશ માટે… એ સવલત અહીં પણ આપો તો?

  14. Dr.Hitesh CHauhan
    Dr.Hitesh CHauhan October 21, 2008

    જય શ્રીકૃષ્ણ મિતાક્ષીબેન,

    ખરેખર આપે અને દક્ષેશભાઈએ મળીને ખૂબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે.
    ગુજરાતી બ્લોગજગતમાં આટલી સુંદર કૃતિ બદલ અભિનંદન.
    સમય મળૅ તો મારા મન ના વિશ્વાસના http://drmanwish.wordpress.com/ દ્વારે પધારવા ભાવભીનું આમંત્રણ છે.
    અને મને આવા સુંદર ગુજરાતી ગીતોનું કલેક્શન ક્યાંથી ઉપલબ્ધ થઈ શકશે એ જણાવવા વિનંતી છે.
    વળી જો આપની પાસે પ્રાર્થના
    — નૈયા ઝૂકાવી મેં તો જો જો ડૂબી જાય ના
    — હરહર ભોળા શંભુ તમારી ધૂન લાગી

    અને હા આપની અને આપના સમગ્ર પરિવારને મારા તરફથી દિપાવલીની શુભેચ્છાઓ અને નૂતનવર્ષાભિનંદન અને આપ સર્વેના સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ.

  15. Ashwini
    Ashwini October 20, 2008

    Kem Chho Mitixaben? My papa told me about this website and I heard the song he has requested..I am not with him these days and this song really reminds me of old days…thanks for being there…If you have that song ‘maane to manavi lejo’…then please post it for me..it sounds best when it is sung by my mom…but i would love to listen to it on mitixa.com..
    [માને તો મનાવી લેજો is already posted. – admin]

  16. Kamlesh B. Chauhan
    Kamlesh B. Chauhan October 10, 2008

    મિતિક્ષા બહેન
    ખાખા ખોરા કરતા આપની સાઇટ સુધી પહોચીયો.
    ગુજરાતી સાઇટ બનાવવા બદલ ધન્યવાદ…
    ગુજરાતી ગઝલ,ગીતોનો શોખ હોવાથી ખરેખર આનંદ થયો.

    કમલેશ બી. ચૌહાણ
    http://kamleshkumar.wordpress.com

  17. માવજીભાઈ
    માવજીભાઈ October 10, 2008

    ઘણી જ સરસ વેબ સાઈટ બનાવી છે. ખૂબ ગમી. અભિનંદન.
    તમારા અને તમારા મિત્રોના વિશાળ સંગ્રહમાં ક્યાંય ૧૯૫૦ના દાયકામાં શ્રી હેમુ ગઢવીના કંઠે ગવાયેલ ‘વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ’ લોકગીત છે ? આકાશવાણી, રાજકોટ કેન્દ્ર પર હેમુભાઈનું જીવંત પ્રસારણ સાંભળ્યું હતું ત્યારથી એ હેમુભાઈના કંઠે ગવાયેલું ગીત ફરી સાંભળવા મળ્યું નથી. કોઈની પાસે તો રેકોર્ડિંગ કે કેસેટ હશે.
    -માવજીભાઈના પ્રણામ

  18. Amrit Gadhia
    Amrit Gadhia October 10, 2008

    nice selection always.
    Please try to put Manhar Udhas’s gazal:
    Mehefilni tyare sachi sharuat thai hashe..Maara gaya pachij mari vat thai hashe..
    [આપની ફરમાઈશ સાંભળો મહેફિલની ત્યારે – admin]

  19. તમારી અભિવ્યક્તિની શૈલી સ્પષ્ટ અને સરસ છે, સર્જનને ખીલવા માટે ગુલમહોરના ઉદ્યાન સમું બ્લોગ જેવું બહુ સરસ માધ્યમ મળ્યું છે તે આપણું નસીબ છે.

  20. Chirag Patel
    Chirag Patel September 29, 2008

    પહેલીવાર આ બ્લોગની મુલાકાત લીધી. ગમ્યું. અભિનંદન.
    એક ઘટના જીવન મર્મ સમજાવી ગઈ અને આ સર્જન… અદભુત.
    Regards,
    Chirag Patel
    http://rutmandal.info/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.