મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.
જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?
અમીબેન,
મુલાકાત બદલ આભાર. મારું સ્થાન આપના આ બ્લોગમા હશે તો આનંદ થશે.
http//:www.jayeshupadhyaya.wordpress.com
mitixa mam…
amara dwara aapane lakhela pratibhavo no koi uttar nathi ..lage chhe ke amari lagani ane magani tame santoshi sako tem nathi……HEMU GHADHAVI NA SVRE GAVAYE LU……” MOR BANI THANGAT KARE MAN MOR BANI THANGAT KARE …MUKAJO
[ આપની ફરમાઈશ સાંભળો – મોર બની થનગાટ કરે]
Great initiative
It was must needed for gujrati across world.
please let me know if i can be of any help to this initiative. i am an IT engineer at mumbai.
thanks
Vinay Mistry
મીતિક્ષાજી,
મઝામાં હશો. તમારી વેબસાઈટ માણવાની મઝા આવે છે. અને હનુમાન ચાલીસા હોય તો મુકજો. અને વૈષ્ણવજન તો તેને રે કહીએ .. ભજન અધૂરું લાગે છે. પુરૂ હોય તો મૂકજો. આભાર.
[લતાજીના સ્વરમાં પૂરું ગીત નવેસરથી મૂક્યું છે. – admin]
Mitixaben,
thank you very much…કાલે મેં આપની વેબસાઈટ જોઈ. આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. અને આજે સવારમાં જ ઓફીસમાં આવીને પહેલું કામ એ જ કર્યું .. મારા ઘટમાં બિરાજતા ..જો હેમંત ચૌહાણના અવાજમાં હોય તો મૂકજો. પ્લીઝ.. અમે સૌ વૈષ્ણવો આપના આભારી રહેશું.
મિતિક્ષાજી,
પ્રથમ તો ખુબ ખુબ અભિનંદન… ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે… ખુબ જ મજા આવી મુલાકાત લઈને…! આપ મારા બ્લોગ પર આવ્યા અને આપના અભિપ્રાય આપ્યા તે માટે ખુબ ખુબ આભાર… આપના બ્લોગની લીંક જરુરથી મારા બ્લોગના ગુજરાતી બ્લોગ જગતમાં સમાવીશ.
આમ જ સુંદર રચનાઓનુ રસદર્શન કરાવતા રહેશો…
રાજીવ
શબ્દ-સાગરના કિનારે…
(અને હા, આપના બ્લોગ પર જે બ્લોગજગત છે તેમા મારા જુના બ્લોગનુ સરનામુ છે (શબ્દોના સથવારે) કે જે ઘણા સમયથી બદલાયને શબ્દ સાગરને કિનારે કરી નાખ્યુ છે… અને તેને બ્લોગર પરથી વર્ડપ્રેસમાં ફેરવી નાખ્યો છે… શક્ય હોય તો સુધારવા વિનંતી… મારુ નવું સરનામુ તો આપ જાણો જ છો.)
[ listing updated – admin ]
આજે જ આપની આ સાઇટ સાઇટમાં આવી. આવી સુંદર રચનાથી અજાણ હોવું ગુનાહીત લાગણી અનુભવાય છે. સુંદર રચના. શું આપ મનહર ભાઇની ગાયેલી કૈલાસ પંડીતની રચના ‘કોઇની બેવફાઇ શાયરી ની શાન થઇ જાશે’ અને ‘જરા આંખ મીંચુ તો છો તમે’ સંભળાવી શકશો
મિતિક્ષા બેન થેન્ક યુ સો મચ….
બહુ સરસ સાઈટ છે. મને આજે જ આ સાઈટ વિશે જાણકારી મળી. જાણે એકદમ લોટરી લાગી હોય તેવો અનુભવ થયો.
Once again, Thanks & Regards,
Shraddha.
મિતિક્ષા બેન,
મારી મોટી બહેને મને તમારી વેબસાઈટની લિન્ક મોકલી અને હુ અહીં બેન્ગ્લોરમા ગદ ગદ થઈ ગયો…
કેટલા બધા ગીતો અને કેટલુ બધુ સાહિત્ય!
આમ તો અંગ્રેજી મિડિયમમાં ભણ્યા પણ પોતાની માતૃભાષા માટે હંમેશા એક ‘સોફ્ટ કોર્નર’ રહી ગયું…
બહુ ગમ્યુ તમારે ત્યાં આવી ને.
all the best!
Hi Mitixa,
I generally don’t like Ghazals and literature. But when I visited your site, I felt that there is some charm about this whole thing. You feel good from inside. It is also good to know a versatile personality like yours. This versatility was known only after visiting your site. Great going. All the best…
બ્લોગોના લીસ્ટમાં ” ચંદ્રપૂકાર ” મુક્યો એ માટે ખુબ ખુબ આભાર……હવે, એક ફરમાઈશ છે….નરસીંહ મહેતાની પ્રાર્થનાઓમાં ” જાગને જાદવા ” શક્ય હોય મુકશો. વાંચવા, સાંભળવા ઘણી જ ઈચ્છા છે.
જયશ્રી કૃષ્ણ, નમસ્તે
આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી. શ્રીકૃષ્ણનું જેમ સર્વ કાંઈ મધુરુ લાગે છે તેમ તમારા બ્લોગમાં બધે જ મધુરતા અને પ્રેમની અનુભૂતિ થઈ.
ખૂબ જ સરસ,ભાવથી ભરેલ બ્લોગને માણવાનો આનંદ મળ્યો.ખૂબ ખૂબ આભાર.
મારો બ્લોગની મુલાકાત બદલ પણ ખૂબ ખૂબ આભાર.
Dear Mitixa,
Thanks for your visit to my site & for the nice comment.Please do revisit & your comments on HOME posts etc. will make me happy. I sincerely WISH ALL THE BEST for your Blog..which is very nice. I did post comments.You have a LIST of BLOGS ..Please when possible include my Blog on the List. I will revisit your Blog.
[Your blog is included in the updated list. – admin]
Hello Mitixa
Am really very happy to go through these site.It was being introduced to me by my brother in law Jay Thaker.
I practically go through these site to listen a couple of songs that i preferred to listen from so many years.And well i d like you to add the Kalapi’s” Tari aankhan no afini”.
And it seems you are a barodian if so, and so am I,lets be friend send me your mail address.
Thanx mitixa for these wonderful site and thanks jaybhai to introduce me to it.
To Site Adm,……
I saw the LIST of BLOGS…I request you to post my Blog CHANDRAPUKAR on the List;
Blog Name CHANDRAPUKAR ચંદ્રપૂકાર
By Dr. Chandravadan Mistry of Lancaster California USA
Blog to express HRADAY PUKAR in words via POEMS, SUVICHARO, TUNKI VARTA & SHORT ARTICLES,
મીતિક્ષાબેન….પહેલીવાર તમારી સાઈટ આવ્યો છું……બહું જ સુંદર સાઈટ છે. અભિનંનદન ! તમે પણ મારી સાઈટ “ચંદ્રપૂકાર ” પર જરૂર આવશો.
http://www.chandrapukar.wordpress.com
જો શક્ય હોય તો..
”સત સૃષ્ટી તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ” મુકશો..!!
આભાર.
Dear Mitixa,
Congratulations for such an excellent job.
I came to know about this website from my friend Jay Thaker.
Actually I was very fond of Gujarati literature (particularly Ghazals) in my earlier life, like you.
But interest was vanished with increasing responsibilities of life. Again my interest has been rejuvenated through this website.
I am a medical doctor and working as Professor in a reputed medical college.
Thank you for awakening my interest.
Thank you my friend, Jay also, for suggesting me about the website.
Best of luck.
Bharat Gajjar.
ઘણી સુન્દર વેબસાઈટ છે.
મારે એક ગીત ” પથિક તારે વિસામો ના દૂર દૂર આરા દૂર દૂર આરા,
માથે વરસે મેઘ અકારા………………..દૂર દૂર આરા ”
આ ગીત ની જરુર છે.
મારા નાનાજી આ ગીત ગાતા. મારે પણ જોઈએ છે
તમે આ બહુ ઉમદા કાર્ય હાથમાં લીધું છે, જે દૂનીયાભરના ગુજરાતીઓ માટે અતિ ઉપયોગી બની રહેવાનું છે. બહુ ઓછા લોકો મફતમાં મોઘો રાજભોગ ખવરાવે છે ! તેમાંના તમે એક છે. બહુ સરસ. keep it up.
i really glad to find this kind of sites. really extraordinary work.
i wish that u all will fulfill my request that i want some child songs in gujarati like “chakiben chakiben” “ek biladi jaad” and other child songs or poems for my nine month old son. thanks again. i am daily visiting this site and my son listen this songs and goes to sleep.
thank u once again
zoobin