મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.
જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?
Boss hats off to for giving this platform to Gujrati literature
મને એક ગીત સાંભળવુ
ગીતના શબ્દૉ – પ્રિતિના અવસરે સરવાની વાત
મિતિક્ષાબહેન,
આ સાઈટ જોઇને ખુબ આનંદ થયો.
મેં ઘણી વેબસાઈટ સર્ચ કરી પણ મને ખૂબ ગમતુ એક ગીત હું ક્યાંય શોધી શકી નથી જો શક્ય હોય તો મદદ કરશો.
–બાર બાર વરસે નવાણ ગળાવ્યા
આપની આભારી,
– અંતિમ પંચાલ.
[આપની ફરમાઈશ સાંભળો અહીં. – admin]
આપની આ યાત્રા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ.
It has been wonderful experience to go thru this mother tongue singing encyclopedia.
I have some suggestions:
1. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે
2. New generation mothers are not having good skill of હાલરડાં, so the fresh generation infants lack this type of musical motherhood. Please place some Halardaas.
Keep it up. Good luck, Mitixa.
મીતિક્ષા,
તમારી વેબસાઈટ ખુબ જ માહિતિ સભર છે, તેમાં હજુ શિવ મંત્ર અને શ્લોક, ગુજરાતી નાટક, ગઝલો હજુ વધારે માત્રામાં હોય તો સોનામાં સુગધ.
– અમિત
મીતીક્ષાબેન,
નમસ્તે,
વેબસાઈટના વનમાં ભટકતાં ભટકતાં તમારી સાઈટ અનાયાસે હાથ લાગી ગઈ.
ટહુકો અને રણકારથી પરિચિત છું. મારી સ્વરચિત રચના આપને મોકલી શકું? અને કેવી રીતે મોકલવી તે જણાવશો તો આભારી થઈશ.
રંજના પંડ્યા.
[Ranjanben – You can post your poems in our આપની રચનાઓ page, which is specifically made to post reader’s poems. Additionally you can also send them in e-mail : admin (at) mitixa.com. If we like, we can post them on the blog. – admin ]
પ્રિય , આજે ખરેખર મને આનંદ થયો.
Hello Mitixaben,
Today i was informed by my friend that there is a website called http://www.mitixa.com on which we can get very good gujarati booklets. And I went on this site and realised that this really a very good site for we Gujaratis. I have found many of my favourite except King Bharathari’s Bhajan.
If you could do please avail all the bhajans of King Bharathari.
Jay Jay Garvi Gujarat.
– Prakash Makwana
મિતીક્ષાબેન,
“પ્રિય પપ્પા…તમારા વગર” આ ખુબ જ ભાવવાહી ગીત વેબસાઈટ પર મુકી મને અને મારી દિકરી જે બહાર ભણે છે તેને ખૂબ જ ગમ્યું. “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો, ડુંગરા જેવો ઊંબરો એણે માંડ રે ઓળંગ્યો” આ ગીત આપની પાસે હોય તો જરૂરથી મુકજો.આભાર. ખુબ ખુબ આભાર.
– નવનીત પરમાર
નમસ્તે,
હું આપની સાઈટનો નિયમત વાચક છું. રોજ કંઈ નવી પોસ્ટ આવી તે દિવસના ભાગે ગમે ત્યારે સમય નિકાળીને જોઈ લંઉ છું. આજે આપનો ફરમાઈશ વિભાગ જોતો હતો ત્યારે મને એક વાત સુઝી
મને વર્ષોથી એક ગીત સાંભળવાની ઈચ્છા છે જે કોઈના કોઈ કારણસર શક્ય બનતી નથી.
કદાચ એ ગીત તમારી પાસે હોય..
હું નાનો હતો ત્યારે એક ગીત આવતું હતું દુરદર્શન પર રોજ રમે છે આટા પાટા અમદાવાદ. મને બહુ જ ગીત ગમતું હતું પરંતુ તે ગીત મને પછી ક્યારેય સાંભળવા મળ્યું નથી. મે ઘણી જગ્યાએ ટ્રાય કરી જોયો ગીત મેળવવાનો પણ મળ્યું નથી. તો જો તમારી પાસે હોય તો અંહી પ્રસ્તુત કરવા વિનંતી
Hi Mitixa.
Just visited ur blog and feel truly good that you are busy to keep enlightining the dignity and pride for Gujarati Literature. I am sorry that i write in English but i know Guj typing in other font.
The reason for writing here is; can I take an opportunity to post my writings in your blog if so i can send you in PDF format. Sorry, I am not a poet but I write very well in Gujarati. The reason for the request is you are doing nice efforts to promote Gujarati literature so same way i can join you.
Please reply me on my email if i am OK to send articles to you.
My email ID is : rajeshvtank@gmail.com
Thanks and expecting your warm and supportive co-opeartion in this matter.
truly yours
– Rajesh Tank (New Jersey, USA)
[Rajeshbhai, You can post your poems in our આપની રચનાઓ page, which is specifically made to post reader’s poems. Additionally you can also send them in e-mail : admin (at) mitixa.com. If we like, we can post them on the blog. – admin ]
Dear Mitaxiben,
I thank you for your efforts keep our “Matru bhasha” alive. We, in Austin, TX., meet every two months and have an evening of Gujarati songs, bhajans, gazals, etc. We ONLY sing Gujarati songs.
Since Holi is coming soon, the theme for our next gathering is songs related Holi. Can you please put some songs related Holi with words and music on your site? This will help us find some songs and we will be able to sing them at our next gathering on March 6th.
Thank you,
Dinesh Vakharia
કેમ છો ??
આ વેબસાઈટમાં ઘણા એવા ભજન છે જેને હું ઘણાં સમયથી શોધતો હતો. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર.
Dear Mitixaben……..
I am soooooo happy today!!!!!……..Thank you so much for the prompt response…….This is one of my favourite bhajans…….I have one more request “Mangal mandir kholo dayamay”……….I really appreicate it and cannot express my gratitude……God bless…..with best wishes, Harsha Juthani
Dear Mitixaben & Daxeshbhai
Thoroughly enjoying your website as well as selection of all the Bhajans, Gazals and all the other material you have out there!!!!!
Just keep on adding more, that is all. Would you be kind enough to add Bhajan “પ્રભુ તારું ગીત મારે ગાવું છે’? Thank you and wish you all the best.
– Harsha Juthani, Canada
[આપની ફરમાઈશ સાંભળો – પ્રભુ તારું ગીત મારે ગાવું છે ]
વ્હાલા મિતિક્ષા બેન ,
કૃપા કરી અમને દોહા અને છંદ માટે લીંક આપશો.
ધન્યવાદ.
i wanted to request you to post 2 songs i.e.
1. amba abhaypad dayini 2. uvahasagaaram stotra
Daxeshbhai,
Beautiful, interesting, loving. I like your website. You have try to keep difficult song in site. Try to keep more and more these type of songs. And one suggestion that also keep download link in website. Thank You.
આટલી સુંદર સાઈટ આપવા બદલ આભાર. રોજ ઓડિયો મુકી શકાય?? કાવ્યના બદલે કોઇ લખાણ ચાલે? મારી પાસે જૂના સારા લખાણો, જુદા જુદા લેખકોના, જુદા જુદા વિષયો ઉપર લખેલા છે. મોકલાવી શકાય ?
[most welcome – admin]