Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. મિતાક્ષીબેન !
    નમસ્કાર !
    કુશળ હશો .
    આજે તમારા અને આ વેબ સાઈટ ના જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામના !!
    તમારી આ વેબ અને પ્રવૃતિ ફુલે-ફાલે એ જ શુભેચ્છા !!
    મારા બ્લોગ પર એક નજર કરશોજી, મારો પરીચય પણ તેમા જ મળી જશે.
    બાકી મનહર ઉધાસ ની ગઝલો માણી, સાંભળી ને મન પ્રફુલ્લિત થઈ ગયું. મજા આવી ગઈ

    મારા બ્લોગ ; http://yuvarojagar.gujaratiblogs.com
    http://kalamprasadi.blogspot.com
    http://kalamprasadi.gujaratiblogs.com

    -પ્રવિણ કે.શ્રીમાળી

  2. Vikas G. Nayak
    Vikas G. Nayak June 29, 2009

    નમસ્તે!

    એક મિત્ર દ્વારા તમારી વેબસાઈટ વિશે જાણ્યુ અને આજે તેની મુલાકાત લીધી ખૂબ સારું લાગ્યું.તમારો એ શરુ કરવા પાછળ નો આશય વાંચ્યા બાદ તમારા પ્રત્યે માન પણ થયું. તમને અને આ વેબસાઈટને મારા હ્રદયપૂર્વકનાં અભિનંદન્.

    મારા ચાર ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયા છેઃ કથાકોર્નર , મહેક , કરંડિયો અને આભૂષણ
    (તેમનાં વિશે માહિતી આપ રીડ ગુજરાતી વેબસાઈટ પરથી મેળવી શકશો.)

    તેમાંથી કંઈક આ વેબસાઈટ પર લઈ શકો તો તમારો આભારી રહીશ.

    Thanks & Rgds,
    Vikas G. Nayak (Mumbai – India)

  3. pravin shah
    pravin shah June 23, 2009

    I want then lyrics of two very good songs as under.

    O Raj Mane Lagyo Kasumbino Rang
    Muji Matrubhumi Ke Naman (Kutchi Songs)

    Can you help me to get these.
    [Kasumbi no rang is already published. Click here. – admin]

  4. Sunil Patel
    Sunil Patel June 22, 2009

    જય સ્વામીનારાયણ
    નસ્મસ્તે,
    વેબસાઈટના વનમાં ભટકતાં ભટકતાં તમારી સાઈટ અનાયાસે હાથ લાગી ગઈ.
    ટહુકો અને રણકારથી પરિચિત છું. મારી સ્વરચિત રચના આપને મોકલી શકું? અને કેવી રીતે મોકલવી તે જણાવશો તો આભારી થઈશ.
    [સુનીલભાઈ, તમે આપની રચનાઓ વિભાગમાં તમારી કૃતિઓ મૂકી શકો છો. – admin]

  5. Arun.K.Joshi
    Arun.K.Joshi June 19, 2009

    Dear Daxeshbhai, Mitixaben,
    You are really representing Garvi Gujarat. A website by the Gujarati, for the Gujarati is admirable. I am on tourist visa to USA and a retired bank officer. Really enjoyed lots of treasure of yours in the MITIXA.
    My permanent resident is in Baroda and activly assosited with ASMITA VIKAS KENDRA,TRALSA,NEAR NABIPUR,BHARUCh.Asmita vikas is a school for mentally challenged boys/girls. It’s a free residential school in a complex of 20 thousand feet. We are running one mobile van since 8 years, which is visiting in to 18 villages of Bharuch taluka without any charges. we are also starting a Vadil Vihar for the elders. My friend Pravin Patel is the founder trustee [Los Angles]. His Email is pdpatel16@gmail.com
    My temption to write this is that you have Baroda, Bharuch and USA base which we are having. You are the backbone of Gujarat and Gujarati.
    JAY JAY GARVI GUJARAT.
    Please, spare your valueable time to visit Tralsa. Your suggestions will certainly delight us.
    Jai shri krishna

  6. રવિરાજસિંહ જાડેજા
    રવિરાજસિંહ જાડેજા June 15, 2009

    પ્રિય મિતિક્ષાબહેન,

    જય માતાજી…

    આપની આ વેબસાઇટ આજે પ્રથમ વાર જોઇ, મને ખુબ જ ગમી.

    આજકાલ પ્રતિયોગિ પરીક્ષાઓમા ગુજરાતી સાહિત્યનુ એક ફરજિયાત પ્રશ્નપત્ર હોય છે જેનો અભ્યાસ ક્રમ મેટ્રિક લેવલનો હોય છે. પરંતુ વિદ્યાર્થિઓ ને આ પ્રશ્નપત્ર મા થોડી ઘણી તકલીફો રહેતી જ હોય છે. આથી જો આપ એ પ્રશ્નપત્રમા ઉપયોગી થઇ શકે તેવી સામગ્રી આપની સાઇટ પર મુકો તો વિદ્યાર્થી મિત્રો પણ તેનો લાભ લઇ શકે.

    આભાર,

  7. Vishal Jani
    Vishal Jani June 14, 2009

    સુંદર બ્લોગ, આપના બ્લોગ કે વેબસાઇટ લીસ્ટમાં viithii.com નો સમાવેશ કરવા વિનંતી. અહી સાહીત્ય સાથે સવાલ જવાબ તથા બીજા ઘણા વિભાગ છે જે લોકોને ગમી રહ્યા છે.
    ધન્યવાદ

  8. Kiran Pithwa
    Kiran Pithwa June 11, 2009

    નમસ્તે,
    ખરેખર આ બ્લોગ ખુબ જ ગમ્યો.
    ચેલૈયાનું હાલરડુ જો શક્ય હોય તો મુકવા માટે હું તમને વિનંતિ કરું છું.
    ધન્યવાદ.

  9. Kaumudi Pandya
    Kaumudi Pandya June 11, 2009

    સખી મારો સાહ્યબો સુતો… આ ગીતનુ સંગીત અમર ભટ્ટનુ છે અને શબ્દોનો સ્વરાભિષેક albumમાં છે.
    Youtube ની લિન્ક

  10. Pancham Shukla
    Pancham Shukla June 9, 2009

    પંડિત ઓમકારનાથજી પાસે તાલીમ પામેલા શ્રી અતુલ દેસાઈએ ગાયેલી રચનાઓ મળે તો મુકવા વિનંતી. એ મારા પ્રિય ગાયકોમાના એક છે.

  11. Ashvin C.Sheth
    Ashvin C.Sheth June 1, 2009

    ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ….
    I want to have or listen the above GAZAL: poet Shree Balashankar Kantharia. Some time ago I requested for this but the same has not been fullfilled yet.
    [ Ashwinbhai, at present, we do not have audio for this one. We will fulfill your request as soon as we find the same. – admin]

  12. Ramesh Patel
    Ramesh Patel May 22, 2009

    આપનો ઉત્સાહ અને લગન અને આપના કુટુમ્બીજનો દ્વારા ગુજરાતી ભાષા ના રસથાળ
    પીરસવાની તમન્ના માટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. Jigna Modi
    Jigna Modi May 16, 2009

    Mitixaben -you (and your team) have done very good job. First of all I am thankful for such a beautiful website. I had been searching for good Gujarati website like this for years but just found today accidentally. This is a very good website that I think everyone should know. Your website has got good links to other websites too.

    I would like to request a song “મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં….”. I found this song clip on internet and I am looking for whole song.. It is sung by Rajiv vyas performing at Gandhi Smruti Bhavan at the Award function of Purushottam Upadhyay. I found this songclip on you tube and this is the link:
    http://www.youtube.com/watch?v=bJPz8rHpR20
    Also I would like to add one more thing. This website has most of the good songs that are already published as albums. But I know that there are so many other popular sugam songs that are not published as albums but are sung in programs.It would be nice if you can include some of those songs sung by wonderful artists not famous yet but still worth listening.
    Thanks for all your hard work.

  14. Neha Shah
    Neha Shah May 16, 2009

    સખી મારો સાહ્યબો સૂતો – આ ગીત મૂકવા વિનંતી
    [નેહાબેન, આપે અગાઉ પણ આ ગીતની ફરમાઈશ કરી હતી પરંતુ અપૂરતી માહિતીને લીધે મળ્યું નથી. જો આ ગીતની અન્ય કડીઓ, રચનાકાર, સંગીતકાર કે ફિલ્મનું નામ (જો ફિલ્મનું ગીત હોય તો) વગરે વિશે જો માહિતી હોય તો આપવા વિનંતી જેથી શોધવામાં સરળતા પડે. – admin]

  15. Pravin  V.  Patel   [Norristown  PA  USA]
    Pravin V. Patel [Norristown PA USA] May 15, 2009

    ભાગ્યવશાત બે દિવસ પહેલાં સુંદર, નયનરમ્ય અને મનભાવન દિશાના દર્શન થયાં.
    અભિનંદન અને આભાર.
    મળતા રહીશું.
    આપના પ્રયાસની મહેનત નજરે તરી આવે છે.
    પરમકૃપાળુ પરમાત્મા આપને ખૂબજ બળ આપે એવી નમ્ર પ્રાર્થના.

  16. Prashant Mehta
    Prashant Mehta May 14, 2009

    ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવો કે નહિ…ગીત મુકશો.
    [Already posted. check here. – admin]

  17. Trupti Trivedi
    Trupti Trivedi May 9, 2009

    Many Thanks to you and your team. I love this site. I would like know, have you ever posted “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા …”?
    [not yet. You can hear many of narsinh mehta bhajans, including this one, from swargarohan site. – admin]

  18. તમારી પાસે મુકેશે ગાયેલું ફિલ્મ જીગર અને અમીનું “સજન મારી પ્રિતડી સદીઓ પૂરાણી” ગીત છે? ઘણાં વર્ષો થયા; સાંભળ્યું નથી. આભાર!
    [Already posted. check here]

  19. Neha Shah
    Neha Shah May 8, 2009

    સખી મારો સહ્યબો સુતો – આ ગીત સંભળાવવા વિનંતી

  20. Rajendrasinh Jadeja
    Rajendrasinh Jadeja May 8, 2009

    it will be my pleasure if any one can give me lyrics of Gujrati kavita
    દરિયાને જોઈ હું તો દરિયા થઈ જાઉં,
    મને દરિયો દેખાય તારી આંખમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.