મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.
જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?
પ્રણામ
દર્શિતને મજા આવી.
આભાર..
Hello all!!
I felt so happy visiting this! I also invite you all to check my writings at my blog:
http://egujarati.wordpress.com/
Thanks a ton…
Sanjay V Shah
હું સ્કૂલમાં હતો ત્યારેની આ પ્રાર્થના મને ખુબજ ગમે છે પ્લીઝ્ આ મારી ફરમાઈસ પૂરી કરો ” એકજ અરમાન છે મને મારું જીવન સુગંધી બને “
આ ગીતની ફરમાઈશ જરુરથી પુરી કરશો…….
ગીત નંદબાબા ને માતા યશોદાજી સાંભરે, માખણ ને રોતી મારી રઇ ગૈ ગોકુલમા
આભાર…………..
[આ ગીત મુકેલું જ છે. જુઓ અનુક્રમણિકા-3 -admin]
Mitixaben,
Greetings from Philadelphia, PA, USA. Enjoyed your excellent site. You and your readers may like to check out my website: pannanaik.com
Panna Naik
મારે વૈશ્નવજન સા’ભળવુ………
i want to listen vaishna vajan to tene re kahie, plese complete my request as soon as possible.
thanks.
[આ ભજન મુકેલું જ છે. જુઓ અનુક્રમમણિકા-1-admin]
Mitixaben,
I heard 2 songs namely Sakhee Maro Sahebo— and PANDI vayra ne Vargi shu kam
sung by Gargi Vohra.I found her voice absolutly outstanding.Do you have other songs from her Album(if any)? I would also appreciate if you can put some more songs from the Album SWARABHISHEK by Amar Bhat.I am now in Albuquerque,New Mexico but will be going to Ahmedabad in November when i would like to meet both the music director Amar Bhat and singer Gargiben Vohra.Please send me their adress if possible.
બની શકે તો આજ ગગનથી ચંદન ઢોળાય રે…
મુકવા મારી નમ્ર વિનંતિ છે.
Mithaxiben,
Sakhi Maro Sahybo Suto – is written by Vinod Joshi and composed by Amar Bhatt.
મારા રુદિયામાં આવ્યા હરિ – આ ગીત સંભળાવવા વિનંતી
Dear Daxesh,
Nice to see your Gujarati kavita. It is pleasant surprise to see your beautiful creation.So far I only know you as engineer but i see the other side of your personality.Best wishes .
-Rajan Shah( Ex L.D Engineering colleague.)
mare chhand joi a chhe,,,charani chhand
Aane Man mor bani thangat kare A
pachhi ,,,,,,,,, kunj gajara todva…….shihan na bachha ne sikhavavu na pade saan samada avu kaik chhe……
[Man mor bani thangat kare is already posted. u can find from index.-admin]
સુ શ્રી મિતાક્ષીબહેન્,
ગમ્યું, ખુબ જ કે કોઈ આ રીતે આપણી ભાષાની દરકાર કરે…..અભિનંદન…..
મારા સંગ્રહમાં અનેક ગુજરાતી હિંદી ગીતો છે લગભગ ૩૪૦૦૦ ફાઈલ્સ હશે.. ક્યારેય કોઈ ફરમાઈશ હોય અને જરૂર પડે તો મને મેઈલ કરજો….આમેય એ મારા સંગ્રહમાં છે મારા તો નથી જ ! એક પુસ્તિકા પણ આપને મોકલવી ગમશે….
-પ્રણવ અને ભાવાક્ષી ત્રિવેદી (રાજકોટ)
[ Thank you very much and we will sure let you know -admin ]
Hi Mitaxiben,
One of my good friend Mr. Dipak Shah ( From Philadelphia) informed me about your website about week ago.When I opened site, I was really amazed. I have no words to express my feelings. I would just define it as one of the best site I have ever seen so far. By constructing such a fabulous site, you have done great service to Gujarati loving people as well as Gujarati literature. After few minutes review of your site, the first task I did, is forwarded this site to at least 50 (fifty) of my friends. Everybody likes it. All are music lovers. The site looks like a live library.
If you please find the following Gujarati Songs such as,
(1) માઝમ રાતે નીતરતી નભની ચાંદનીi….(કૌમુદી મુન્શી)
(2) હવે સખી નહીં બોલુ, નહીં બોલું, નહીં બોલું રે (કૌમુદી મુન્શી)
(3) હું અમદાવાદનો રીક્ષાવાળો (કોમેડી ગીત)
(4) દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે …. etc.
I will be visiting India (Ahmedabad) in Dec.2009. Would like to meet you and your team in person to convey my personal compliments.
You deserve tons of compliments for serving our Gujarati language. Please keep it up.
With warm regards,
– Tatsat & Anila Mehta.
Note:- One of my very good writer friend Mr. Urvish Kothari has also created very nice blog, which he is updating atleat three times a week. (urvishkothari-gujarati.blogspot.com)
[Tatsatbhai, Thank you for your compliments. Listen અમદાવાદનો રિક્ષાવાળો. Keep watching for remaining songs. – admin]
Dear Mitixaben,
I am visiting Albuquerque, New Mexico, USA for few months to be with my daughter Dr.Sona Nadkarni. I received your link through one of relation Bharat Kapadia from USA only 2 days back. I have spent countless hours on the computer to enjoy the various items displayed on the sight. My Heartiest Congratulations to you and Dakshesbhai for this wonderful gift to Gujarati community. You have taken great care to provide so many details that it will prove one of the best websites in future. Your selfless service is an inspiration to many persons. Being 74 years of age, I take the privilege to bless you and your entire family for this wonderful gift.
One of my friend referred me to the website, really what a brilliant job you have done. I have a request too. I want to listen to all the songs from a Gujarat Film “ઘેર ઘેર માટીના ચુલા” if possible, if not please find just one song from that Movie. It is sung by Yesudas “બસ એક વેળા નજરથી ટકરાઈ જો તારી નજર” and it was picturised on Farooq Sheikh. Please post that song on your website if possible.
Thank you
મિતિક્ષાબેન તમારિ વેબસાઈટની હું ઘણીવાર મુલાકાત લઉં છું. મને ખુબજ મજા પડે છે મને લગ્ન ગીતો સાંભળવા છે તો ગણેશ સ્થાપનાથી શરુ કરીને સાંજના હસ્તમેળાપ, ફેરા તથા વિદાય સુધીના બધા ગીતો મુકો તો મજા…..પડી જાય.
hi
thank’s for this site very very nice site for Gujarati people this is a great service for our samaj our gurjari samaj will remember you in history.
ok didi i want shriman abhesing rathod bhai nu “મન મોર બની થનગાટ કરે ..PLS
RAJESH . JOSHI (WEST AFRICA)
મને આ સાઈટ ખુબ જ ગમી.
બની શકે તો આજ ગગનથી ચંદન ઢોળાય રે…
મુકવા મારી નમ્ર વિનંતિ છે.