મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.
જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?
Please put the gazal “હું નથી પૂછતો સમય કે હજી” by manhar udhas.
[ પૂર્વીબેન, તમારી ફરમાઈશ ટુંક સમયમાં રજૂ થશે. Keep watching. – admin ]
મીતિક્ષાબેન,
સાદર પ્રણામ…
અમે તમારો બ્લોગ સારી રીતે બહુજ અહોભાવથી માણી રહ્યા છીએ.
ધન્યવાદ.
મારે JITHRO BHABHO સાંભળવું છે.
vinod prajapati
silvassa.
Mare Gujarat Na Ek Prasidh Gayak Jitu Dad Nu Ek Lokgeet Apni Web Par Mukavu Chhe To ? Please Advise Me.
One of my dear friends just sent me your website and I am extremely pleased when I heard some of the songs and how easy it is to go thru the site and make your selection!
It was a great loss on my part that I did not know about this website and now I need to capitalize and enjoy it thoroughly.
Great work indeed.
Tamari wb bahu game chhe amne
bhajan swamina avaj ma bhajan kirtan muko to vadhare ne vdhare gamse.
ssgd.org mathi mangavo bhajanswami na avajma bhajan pls. Amari farmaish puri karjo pls.
કવિતા લખવી તો મુશ્કેલ છે,પણ મારા વિચારો કોઈ વિષય પર લખું તો આ વેબ સાઈટ પર મુકો ખરા? મારા પ્રતિભાવો દિવ્યભાસ્કર માં લગભગ જેતે સમાચાર ની નીચે છપાય છે.દિવ્યભાસ્કર ના એડીટેરીયલ બ્લોગ ના લખાણો નીચે મારા મંતવ્યો છપાય છે. મને આપની આ વેબ સાઈટની માહિતી પણ તેના દ્વારા જ મળી છે.મિતિક્ષા બેનને ખુબ ખુબ ધન્યવાદ.
મારે અન્ગત “ગાય માતા” કવિતા પોસ્ટ ક્યાં કરવી?
[ ‘આપની રચનાઓ’ વિભાગમાં તમે તમારી કવિતા મૂકી શકો છો. – admin ]
નમસ્તે મીતિક્ષાબેન,
મારી આપને એક નમ્ર વિનંતી છે….
મારા નખના પરવાળા જેવી ચુંદડી .. મુકવા આપને વિનંતી કરું છું.
પરમત્મા એ આત્મા ને શાન્તિ સાચી આપજો
આગર આપ આ રચના મુકી શકો તો આપની આભારી થઇશ.
namaste.
I requested to please add this song name as below…..
” hu ne meera ek var mathura ma gyata,
mathura ma gya ame gokul gyata,
hu ne meera ”
song tye : gujarati lokgeet,
liscen place : rajkot junction plot garabi nr kothi compound in last raas “athango” in only navratri.
plz add this song as soon as possible i search every where but i can not find this song. if any person who is know and liscen song plz reply
thanks
વિશ્વંભરી સ્તુતિ.
[વિશ્વંભરી સ્તુતિ મુકાઈ ગઈ છે. check recent posts. – admin]
Can u please upload this song : ‘વાંકે અંબોડે શ્રીનાથજી…’
Thanks and regards.
Sejal
i visit ur site oday. i really enjoy it very much.
thanks.
i read your article in today’s janmabhoomi. i want to contact u. please give me your phone no.
I like this website very much but I don’t know how to operate this website.
ગાર્ગી વોરા અને અનુપા પોટાના સ્વરમાં ગરબા નીચે જણાવેલ LINK ઉપર મળશે
શકય હોય તો તમારી વબસાઈટ ઉપર આની LINK મૂકશો
http://www.amittrivedi.com/gargi.htm
– અમિત ત્રિવેદી
pl. put .. Lila college chali.
મીતિક્ષાબેન!
એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને…..
Please! Place this song [swadhyay bhavageet]
Thanks for to hear Gujarati geet sangeet…….
mede mede moraladi hele chadi
and joome jobaniyu aaj ma lirics mokalso pls
અદલ સોનારન બદલ સોનારન
આના શબ્દો મોકલવા વિનંતિ.