Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. Praful Popat
    Praful Popat January 30, 2010

    please add some of the top most ghazals of Kalapi like..જ્યાં જ્યા નજર મારી ઠરે.. and if possible one old bhajan of Narsinh Mehta i.e. જાગીને જોઉં તો જગત દીસે નહીં.

  2. Kirtida Shah
    Kirtida Shah January 28, 2010

    ખુબ સરસ.

  3. Jay Shah
    Jay Shah January 21, 2010

    Please Kindly Provide me atul dudhiya n Vipul Dudhiya’s Bhajan…

  4. Falguni
    Falguni January 20, 2010

    Do you have અખાના chhappa ?

  5. Janak Shah, Lakeland USA
    Janak Shah, Lakeland USA January 19, 2010

    શ્રુતિ ગાયકવૃંદની સમુહ ગાન રચનાઓ હોય તો સાંભળવાની ઈચ્છા છે. આભાર.

  6. Tadrash
    Tadrash January 18, 2010

    Sir,
    I am impressed at the work you are doing but, I would like to ask you something.
    Almost all the lyrics put up here are worth treasuring, how do I do that?
    And also put songs for download, apart from inline playing it.
    It is a request that almost all of the visitors will agree..
    Sir, Please try to manage the downloads of the songs.Please….
    Once again (I have already said) CONGRATULATIONS!!!
    Cheers to our Language and Literature.

  7. Bharat
    Bharat January 11, 2010

    ખુબ જ સરસ માહિતી આપો છો. બહુ જ કામ આવેલ. આભાર.

  8. Purvi
    Purvi January 11, 2010

    Please add the bhajan “jamuna jad ma kesar ghodi snan karavu shamda” .

  9. Balmukund Patel
    Balmukund Patel January 3, 2010

    please give lyrics of kyan chhe kavita, garvi gujarat and kasumbi no rang.

    [કસુંબીનો રંગ મુકાઈ ગયું છે. અનુક્રમણિકામાં જુઓ – admin]

  10. Paresh N Shah
    Paresh N Shah December 31, 2009

    Respected Mitixa ben,
    I just got ref. of yor blog, from some postings on orkut. I became more sensitised after reading “પ્રિય પપ્પા … તમારા વગર….. “. I just want to say that We also have similar feelings, rather than more than any daughter have for her father. I am one of the victim who have lost father.
    After knowing the real reason behind creation of this blog મને તમારા પ્રત્યે ખુબ જ સન્માનની લાગણી થાય છે. ગુજરાતી ટાઈપ કરતા બરાબર ફાવતું ન હોવાથી હું મારા ભાવો સંપૂર્ણ વ્યક્ત કરી શકતો નથી.
    If you have your orkut user id, then i would like to be added as your friend’s list.
    With highest regards, to You and your all family members Specially to DAKSHES BHAI.
    – Paresh N Shah, Ahmedabad

  11. Hemendra Vora
    Hemendra Vora December 28, 2009

    નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યા તમે, અર્ધી રાતલડીએ મને રે જગાડી છંછેડ્યા મન વિણાના તાર, વિગેરે ગીત મુકવા વિનંતી.
    [ નજરના જામ છલકાવીને મુકાઈ ગયું છે. – admin ]

  12. kanchankumari parmar
    kanchankumari parmar December 17, 2009

    ભાઈ શ્રી દક્ષેસભાઈ, આપની કવિતાઓ વાંચવી અને સાંભળવી ખુબ જ ગમે છે. ઘણી વાર હું મારા પોતાના અભિપ્રાય પણ મોકલુ છું પણ તેની સંખ્યા વધારે હોવાથી મારે તે કેટલી છે તે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય એ શક્ય હોય તો જણાવવા વિનંતિ.

  13. Smita Patel
    Smita Patel December 15, 2009

    નમસ્તે અમીબેન,
    મને આ લિન્ક મળવાનો ખુબ જ આનંદ થયો. તમે ખરેખર ખુબ જ ભાગ્યશાળી છો, અને હા દક્ષેશભાઈએ સાચું જ કહ્યું, આપણા પ્રિયજનોના જીવતા જીવત જ એમની ઈચ્છા પુરી કરવી જોઈએ. એમના ગયા પછી જે કરીએ એ આપનું (પોતાનું) મન મનાવવા કરીએ, તો તમે તમારા ભાભી માટે જે કર્યુ એ ખરેખર આભાર લાયક છે.
    મારી એક વિનંતી છે, મારે નોનસ્ટોપ ઘણા બધા ગીતો સાંભળવા હોય તો કઈ રીતે સાંભળવા એ જણાવશો. તમારો ખુબ ખુબ આભાર.

  14. Manish Patel
    Manish Patel December 5, 2009

    hi mitixaben
    Come across your website today as on 5 Dec, 2009 Sunday around evening 6.00 and i am constantly reading, listening, going through pages for last more then five hrs. I am so happy to have such a nice weekend today and will keep reading and posting my comments.
    thank you once again.

  15. Dr. Sharadchandra Patel
    Dr. Sharadchandra Patel November 29, 2009

    You have made my day and week and so on………………!
    Thanks and Best Wishes.

  16. Vinod Prajapati, Silvassa
    Vinod Prajapati, Silvassa November 25, 2009

    મીતિક્ષા બહેન ,
    પ્રણામ. મારી જિથરાભાભાની માંગ ફરી વાર કરું છું. પ્રતિસાદ આપશો એવી આશા.

  17. Tadrash Shah
    Tadrash Shah November 25, 2009

    This is a wonderful website for the people who are interested in Gujarati culture and literature. I intend to post my Gujarati poem shortly on this very website. But i would like to know that the poems posted here can be copied by anybody, or it will be secure, because i will never like my poems to be used by anyone for their personal purposes without my permission.
    Please reply, I am highly interested in this website.

    [If you want to protect your writings, pl. do NOT post it ! We can not guarantee that nobody will copy it. – Admin ]

  18. Dr. Ashutosh shah
    Dr. Ashutosh shah November 21, 2009

    તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી….ગીત મુકવા વિનંતિ.

  19. Jagdish Pandya
    Jagdish Pandya November 17, 2009

    Hello
    I logged in for the very first time and was absolutely thrilled to go through.
    Kindly post Mukeshji’s song from the film “લીલુડી ધરતી”: હરિ હળવે હળવે હંકારે મારું ગાડુ ભરેલ ભારે”. I will appreciate very very much.
    Best Regards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.