Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. ભગવતી
    ભગવતી May 30, 2010

    મિતિક્ષાબેન
    આ સાઇટ ની ઘણીવાર મુલાકાત કરી બહુ ગમે છે. અભિનંદન
    મારા દાદાજી બહુ સારા વાર્તાકાર છે. દુર્લભ સાહિત્ય મળે તેવું છે. તે ઓન લાઇન કરવા મારે શું કરવુ જોઇએ. મને નેટનો વધુ અનુભવ નથી. હું હાઊસ વાઈફ છુ. પ્લીઝ માર્ગદર્શન કરશો?

  2. Purvi
    Purvi May 29, 2010

    Please post “હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દુર નથી.”

  3. Bhavana Desai
    Bhavana Desai May 20, 2010

    I would like to hear pauravi desai’s Vhaalamnu naam.
    can someone educate Gujaratis that it is Vaishnav jan and not vaishna vajan!

  4. kishor
    kishor May 8, 2010

    માનનિય બહેન, મારે ‘મીઠી માથે ભાત’ કવિતા સાંભળવી છે. યોગ્ય કરશો.

  5. paresh
    paresh May 1, 2010

    ખુબ જ સરસ બ્લોગ્

  6. Suresh badkas
    Suresh badkas April 23, 2010

    હું સ્યોર નથી પણ ગીત આ પ્રમાણે હશે.
    મુન્જો પરદેશી મણિયારો….

  7. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને…..
    આપ શ્રી મને આ ગીત મેઈલ દ્વરા મોકલી શકશો?
    Kaushal_084@yahoo.co.in

  8. kamlesh shas
    kamlesh shas April 5, 2010

    આદરણીય મીતિક્ષાબહેન તથા સહસર્જકો,
    નમસ્તે, આજે ગુજરાતી સાહિત્ય વેબ-જગત આપની સુંદર વેબસાઇટ દ્વારા પરિપૂર્ણ થયું હોય એવું લાગે છે. ખરેખર આપનું આ કાર્ય ખુબજ સરાહનીય છે. બસ આ જ રીતે આપણી સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર થતો રહે એવી આશા. માફ કરજો,આભાર

  9. N Patel
    N Patel March 31, 2010

    મિતિક્ષા બહેન
    ગુજરાતી સાઇટ બનાવવા બદલ ધન્યવાદ…
    ગુજરાતી ગઝલ,ગીતોનો શોખ હોવાથી ખરેખર આનંદ થયો. મને આ નાઝિર ની ગઝલ
    પથિક તુ ચેતજે પથના સહારા પણ દગો દેશે,

  10. ashok
    ashok March 31, 2010

    excellent site. Perhaps the best. lots of effort. Keep up. Is it possible to include song sung by Ninu Majmudar/ Kokila Joshi/Sushama divetia? I do not know if they are now available.

  11. Hiren
    Hiren March 31, 2010

    જય ગુજરાત…

    mane aa website bahuj game che…..

    hu jyare internet par besu tyare savthi pehla aj website open karu chu….

    didi – tamne mara taraf thi congratulation………

    avjo bye…………

    regards,
    Hiren patel
    (Surat)

  12. Shanti Tanna
    Shanti Tanna March 28, 2010

    Dear Mitixa,

    It has been absolutely wonderful listening to all your collections and am glad that you and others at Rankaar, Tahuko, etc have been doing such a wonderful work to provide such a wide variety of Gujarati entertainment. It is all of a very high quality entertainment.

    Many years back when I was in Kenya, one wonderful Gujarati Parsi lady singer came to Kenya and sang a beutiful bhajan – છોને મારા તમ્બુરાના થાય ચૂરે ચુરા, તોયે તારા ભજન રહે ના અધૂરા.

    Is it possible for you to find and put it on your collections of bhajans? It
    would be absolutely wonderful to listen to it – whoever may have sung it then or later.

    Once again my many congratulations for all the efforst you make to make your website such a joy.

    Warm regards
    Shanti Tanna

  13. Dhananjay pansuriya
    Dhananjay pansuriya March 27, 2010

    મને ખુબજ ગમી …તમારી સાઈટ ખુબ જ સરસ છે.

  14. Mahendra Shah
    Mahendra Shah March 2, 2010

    દક્ષેશ,
    મારા બ્લોગ પર comment જોઈ અને આ સાઈટ ખુલી! સુન્દર! અભિનંદન! સાથે સાથે ગમખ્વાર અક્સ્માતના સમાચાર જાણી દુઃખ થયું. પ્રભુ ને ગ્મ્યું તે ખરું.
    મહેન્દ્ર શાહ.
    http://www.isaidittoo.com

  15. Nidhi
    Nidhi February 26, 2010

    ખુબ સરસ કલેક્શન છે. Do you by any chance have the full song:
    નામ હજુ તો લખ્યું ત્યાં તો, આંસુ આવ્યા આગળ
    ઝળહળીયાની ઝાંખપ આગળ ક્યાંથી લખીએ કાગળ

    સુખની વાત લખવા જાવું તો દુઃખ કલમને રોકે
    દુઃખની વાત લખવા જાવું તો હૈયું હાથને રોકે
    ઝળહળીયાની ઝાંખપ આગળ ક્યાંથી લખીએ કાગળ
    I had heard this many many years ago in a Gujarati ghazal night in Ahmadabad and then have never heard it again… i just remember this first stanza and have loved it ever since…. i hope you can help me find the full song…

  16. Devangi Sheth
    Devangi Sheth February 22, 2010

    Dear Mitixaben,
    Your website is a good source for all the gujratis who stays outside of gujrat but who loved to touch with gujrati litreture and music. please give briefly details of young auothers of gujrati litreture and their books. with the songs please write the album name.
    Devangi

  17. Paresh
    Paresh February 20, 2010

    Indeed a good job !!! AWESOME.
    please include 1. હો રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ by ઝવેરચંદ મેઘાણી and 2. કન્યા વિદાય by અનીલ જોશી
    [કસુંબીનો રંગ મુકાઈ ગયું છે. અનુક્રમણિકામાં જુઓ. – Admin]

  18. VP
    VP February 16, 2010

    નમસ્તે મીતિક્ષાબેન. તમારી વેબસાઈટ ખુબ સરસ છે. પ્લીઝ, જનનીની જોડ સખી નહી જડે મુકશો? આભાર.
    [જનનીની જોડ સખી મુકાઈ ગયું છે. અનુક્રમણિકામાં જુઓ. – admin]

  19. Chintan Dholakia
    Chintan Dholakia February 6, 2010

    હું આપની site ને જ્યારે પણ સમય મળે ત્યારે follow કરું છું. તો આવ્યા કને – આ રચના આપની પાસે હોય તો ચોક્કસ મૂકશો. આભાર.
    આપનો એક fan..

  20. Neeta
    Neeta February 1, 2010

    Came across this site , but i cud read only PRATIBHAVS. i would like to read MATTER. which site should i see? pl direct.
    [click on top banner where mitixa.com is written in Gujarati or click this link- http://www.mitixa.com -admin]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.