ખોબો ભરીને
Sunday, June 29th, 2008સ્વર : નિરુપમા શેઠ દરેકને એવો અનુભવ હશે કે જ્યારે આપણે બહુ આનંદમાં હોઈએ ત્યારે કંઈકને કંઈક એવું બને કે આનંદમાં ભંગ પડે. ક્યારેક એવું થાય કે એવું કંઈ ન બને પણ મનને એવું થશે એવો ભય સતાવ્યા કરે. આ ગીતની પ્રથમ બે પંક્તિઓ મને બહુ જ પ્રિય છે. ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે [...]
