Archive for the 'અન્ય સર્જકો' Category

જનનીની જોડ સખી નહીં જડે

Sunday, May 10th, 2009

મા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે, ગ્રંથો લખીએ તો પણ ઓછાં પડે. ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ, પ્રેમની જીવંત મૂર્તિ … આજે અમેરિકામાં મધર્સ ડે છે. વિશ્વભરની માતાઓના પ્રદાનને અને એમના વાત્સલ્યને વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ. લોકો ચર્ચા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવી ભારતીયોએ મધર્સ ડે ન ઉજવવો જોઈએ. પણ ગુરુને પૂજ્ય માનનાર [...]

મા ને ટેકો

Monday, May 4th, 2009

આજકાલ ઘરડાંઘરો વધી રહ્યા છે, વૃદ્ધાશ્રમોની જાહેરાતો અખબારો તથા ટીવીમાં જોવા મળે છે. આ સ્થિતિ શરમજનક હોવા છતાં વાસ્તવિકતા હોવાથી આંખમિંચામણા કરી શકાય એમ નથી. જે માતાએ પોતે ભીનામાં સૂઈને પોતાના પેટના જણ્યાને સૂકામાં સુવડાવ્યા હોય છે તે પોતાના પાછલા દિવસોમાં ખાસ કરીને પતિની વિદાય પછી પુત્ર પાસે સહારાની અપેક્ષા રાખે છે. સંજોગોની થપાટે કે [...]

ગુણવંતી ગુજરાત !

Friday, May 1st, 2009

મિત્રો, આજે ગુજરાતનો સ્થાપના દિન છે. તો આજે ગરવી ગુજરાતના મહિમાનું ગાન કરતું આ સુંદર શાસ્ત્રીય ઢાળમાં ગવાયેલ ગીત સાંભળીએ. [સંગીત મેહુલ સુરતી; સ્વર મેહુલ સુરતી, જાસ્મીન કાપડીઆ, દ્રવિતા ચોકસી] ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત ! મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ ! માત મીઠી [...]

તમને સમય નથી

Monday, April 13th, 2009

પ્રણયની મધુરી કેડીમાં ક્યારેક જુદાઈના ગીત ગવાય છે. દિલમાં ભારોભાર વ્યથા હોય, મનમાં કેટકેટલા પ્રશ્નો હોય જેના ખુલાસા મેળવવાના અને કરવાના હોય પણ વાત કરવાનો મોકો જ ન મળે. કોઈ સમારંભમાં, કોઈ જાહેર સ્થળે, અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રિયજનને જુઓ પણ વાત ન કરી શકો તો ? મુક્તકમાં એ બેબસીનું કરુણ નિરુપણ છે. તો મત્લાનો [...]

જૂનું ઘર ખાલી કરતાં …

Friday, April 10th, 2009

  મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. જૂનું ઘર ખાલી કરી નવા ઘરમાં જવાના પ્રસંગો જેના જીવનમાં બન્યા હશે તેમને આ કૃતિનો મર્મ સ્પર્શી જશે. ઘર એટલે ઘરમાં ગોઠવેલી નિર્જીવ વસ્તુઓ નહીં પરંતુ હૂંફાળી યાદો, સુખદુઃખના પ્રસંગો, પડોશીથી માંડી સ્નેહી મિત્રોની સ્મૃતિઓ. એમાંય જ્યારે એ ઘરમાં પોતીકું સ્વજન ગુમાવવાનું બન્યું હોય [...]