મૃત્યુ
Saturday, July 26th, 2008[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ] બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને, ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ, સમસ્ત [...]
