દરિયો ભરાય મારી આંખમાં

દરિયાના પાણીની છાલક લાગે ને પછી દરિયો ભરાય મારી આંખમાં, દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં. લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને મારી આંખોની જાળ મહીં આવે, ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને હળવેરા હાથે પસવારે, ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં. ઘૂઘવતા સાગરના પાણીનો સંગ અને […]

read more

નામ લખી દો

[સ્વર : મનહર ઉધાસ, આલ્બમ : આકાર ] [Audio clip: view full post to listen] બે પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા એકમેકનું નામ હથેળી પર લખે છે અને પ્રેમના પ્રતીકરૂપે હૃદયનો આકાર ચીતરે છે, એ સહજ ચેષ્ટામાંથી કવિએ આ અનોખું ભાવજગત સર્જ્યું છે. એની એકે એક પંક્તિઓ વારેવારે ગાવાનું મન થાય એવી છે. આમ તો […]

read more
United Kingdom gambling site click here