Archive for November, 2009

કહેવાય નહીં

Sunday, November 8th, 2009

આજે રમેશ પારેખની એક સદાબહાર ગઝલ સોલી કાપડીયાના સ્વરમાં. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે ભરતી છે : [...]

કૃષ્ણ સુદામાની જોડી

Wednesday, November 4th, 2009

આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો [...]

તને ગમે તે મને ગમે

Sunday, November 1st, 2009

મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં. તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ? એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી, હું  કુંપળથી અડું તને, તું પરપોટો થઇ જાતી, તને [...]