જય આદ્યા શક્તિ
Wednesday, October 8th, 2008આજે નવરાત્રિ પર્વનું સમાપન છે. નવ રાત્રિઓમાં મા જગદંબાની આરાધના કર્યા પછી જેમ દરેક દિવસે ગરબાની સમાપ્તિ પર આરતી થાય તેમ આપણે પણ મા જગદંબાની આરતી કરીએ. દેશમાં રહેતા હોય કે વિદેશમાં, પણ દરેક ગુજરાતી ઘરમાં અચૂક ગવાતી આ આરતી સાંભળો મહેન્દ્ર કપૂર અને સાથીઓ તથા અચલ મહેતાના સ્વરમાં. જય આદ્ય શક્તિ મા જય આદ્ય [...]
