એકવાર યમુનામાં
Sunday, October 26th, 2008[ આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: પરેશ ભટ્ટ, સ્વર: શ્યામલ મુન્શી ] એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર, મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…એક વાર પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો; એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો, ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે [...]
