તમારા સમ
Thursday, December 11th, 2008આજે ગુજરાતી સંગીતમાં નવીન ભાત પાડતા મેહુલ સુરતી દ્વારા સંગીતબદ્ધ થયેલ મુકુલ ચોકસીની એક રચના. રેપ, કવ્વાલી અને મુક્તકના ત્રિવેણી સંગમ જેવી આ રચના બીજા ગીતોથી અલગ તરી આવે છે. [Audio clip: view full post to listen] તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ… તમે જો હોવ તો [...]