Archive for the 'હેમા દેસાઈ' Category

યમુના કિનારો સુમસામ

Monday, August 18th, 2008

રાધા અને કૃષ્ણના પ્રેમને દર્શાવતા કેટલાય પદો રચાયા છે અને હજુ રચાશે. પ્રેમની પરાકાષ્ઠા અને વિરહની વેદના દર્શાવતું આ પદ માણો હેમા દેસાઈના કોકિલ કંઠે. યમુના કિનારો સુમસામ ઘનશ્યામ તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો એક દિવસ એવો યાદ કરો શ્યામ જ્યારે રાધાએ મુખ ના બતાવ્યું વાટમહીં આવે તે પડતું આખડતું ને [...]

વાંસલડી.કોમ

Tuesday, June 10th, 2008

આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે, ઈન્ટરનેટ વડે જોડાયેલું છે, એવા સમયે આપણા સૌના એડમીન – નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ [...]