Archive for the 'સૈફ પાલનપુરી' Category

ફૂલ કેરા સ્પર્શથી

Monday, July 14th, 2008

[ આપણે ગુજરાતીમાં કહેવત છે કે 'દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ'. જ્યારે વ્યક્તિને સંબંધોમાંથી દર્દ મળે, ઉઝરડા થાય ત્યારે તે બધા તરફ જ શંકાની નજરે જોવા માંડે, એનો પ્રેમ પરથી, સંબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં સૈફ એવા જ કોઈ દર્દને યાદ કરે છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ મારી મનગમતી છે..આદતથી મજબૂર, એક રૂઢિ [...]

પલટાવી ગયા

Monday, June 23rd, 2008

સૈફ પાલનપુરીની એક રચના મનહર ઉધાસના સ્વરમાં. છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા. દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને, દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં. મેં લખેલો દઈ [...]