Archive for the 'રઈશ મનિયાર' Category

હું શું કરું ?

Sunday, November 2nd, 2008

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ? ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ? હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ? જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ? જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે કરી એકઠી જે [...]