Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. Harsha Juthani
    Harsha Juthani May 26, 2011

    Dear Mitixaben,
    After long time I have another request. “Andhadi Ma no Kagal” and also “Dekhta Dikra no Jawab”. Would appreciate very much if you could post this two poems. Thanks again and all the best.

  2. Hemang R Bhatt
    Hemang R Bhatt May 19, 2011

    Anyone from our past is still in present in our heart. All words wonderfully written in the Gazal. Nice work.
    – Hemang R Bhatt (9879580400)

  3. Hemant Desai
    Hemant Desai April 10, 2011

    આપની મહેનતને સલામ ! ગીતાસાર- કર્મ કરો ફળની આશ વગર ! યથાર્થ છે. હ્રદય ગદ્-ગદ થઈ ગયુ.

  4. Chandresh Dave
    Chandresh Dave March 6, 2011

    હેલ્લો મિતિક્ષા,
    હમણાં જ થોડા દિવસ પહેલાં ક્મ્પ્યુટર લીધું, અને નેટ પર તમારી Website Search કરી, તો એમ લાગ્યું કે આ માત્ર Website નહિ પણ ગુજરાતી સાહિત્યનો એક ‘હાતિમતાઈ’ ખજાનો મળી ગયો. ખરેખર તમારો ‘ગાગર માં સાગર’ સમાવવાનો પ્રયાસ ખુબ જ
    આવકારદાયક રહ્યો.

  5. Hemang
    Hemang October 15, 2010

    shant zarukhe wat nirakhti roop ni rani form manhar.

    [Already posted. check index – admin]

  6. Nisha
    Nisha September 24, 2010

    This is a very nice web site we r Gujarati we proud to Gujarati.

  7. Purvi
    Purvi September 18, 2010

    please add “તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે” it has got very good words.

  8. Jjugalkishor
    Jjugalkishor September 13, 2010

    આજે ઘણા સમય બાદ – પણ નિરાંતે – સાઈટ પર વિહાર થયો !
    તમે જે હેતુથી શરૂ કર્યું હતુ તે કાર્ય સફળ થયું છે. તમારા વાચકોએ આનો સારો લાભ પ્રાપ્ત કર્યો છે. તમને, દક્ષેશભાઈને ધન્યવાદ અને અનેકાનેક શુભેચ્છાઓ.

  9. Bhavik
    Bhavik September 4, 2010

    અહી તમારી પસન્દના ગીતોને પ્લેલીસ્ટમા જોડી શકાય તેવી સુવિધા હોવી જોઈએ.

  10. Naresh
    Naresh September 2, 2010

    “તેરી સખી મે પ્રેમ દિવાની” હેમંત ચૌહાણનું ભજન મુકવા વિનંતી.

  11. Purvi
    Purvi August 21, 2010

    Please add “maney bhagvan tu aaj ek vardaan de, tu vasey che jyan maney tyan sthaan de”.

  12. Subhodhbhai
    Subhodhbhai August 21, 2010

    Mitaxiben,
    We are enjoying this site since last week. You have put a nice collection of Gujarati literature. As Gujarati, We feel proud of it. Best of Luck. Keep it up.

  13. vishal
    vishal August 16, 2010

    for the song of rabaran rudki check youtube and serch for it this video is added by patanpatel

  14. Dimple
    Dimple July 18, 2010

    જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની (from kalapi movie )

  15. Purvi
    Purvi July 17, 2010

    pls post “rahe maru jeevan jo ek j dasha ma”. I dont know who is its writer, but it is really very nice.

  16. Devayani Mehta
    Devayani Mehta June 26, 2010

    હૈયાને દરબાર ન વણથંભી વાગે કોઇ સિતાર

  17. Champak Tankaria
    Champak Tankaria June 14, 2010

    I highly impressed …. such type of work will definitely give us boost for Gujarati Culture, specifically, new generation will definitely learn our old and precious culture..
    champak Tankaria

  18. kaushal
    kaushal June 14, 2010

    તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો – હંસા દવેના સ્વરમાં છે. આ હાલરડુ ગીત મારે જોઈએ છે. મને મારા ઈ મેઈલ પર મોકલી શકો?

  19. Rupen
    Rupen June 5, 2010

    તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે. મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  20. Vishal
    Vishal June 2, 2010

    Rabaran Rudki song aapo ne….search kari karine thaiki gyo :(, google na pan aanta avi gaya 😉 ne mara pan….if you have please share thanks. 🙂

Leave a Reply to Jjugalkishor Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.