Archive for the 'વિનય ઘાસવાલા' Category

યાદ આવે છે

Monday, September 15th, 2008

આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. પૂર્વથી ચાલી આવતી માન્યતા મુજબ દિવંગત થયેલ સ્વજનોને યાદ કરીને કાગવાસ નાખી, દાન કરી, લોકોને જમાડી અંજલિ આપવામાં આવશે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિ હયાત હોય એ સમયે તેને આદર, સન્માન, પ્રેમ અને લાગણી ન આપી હોય ને મર્યા પછી રૂઢિ મુજબ ઈચ્છિત વસ્તુઓ આપવામાં આવે. [...]

છલકતી જોઈને મોસમ

Monday, June 30th, 2008

સ્વર : મનહર ઉધાસ [ આજકાલ વર્ષાઋતુના દિવસો છે. ત્યારે આ ગઝલ યાદ આવે છે. ] છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ. હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ. પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે, ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ. નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ, બસ એ ઘડીએ, [...]