ગમતાંનો કરીએ ગુલાલ

મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે. આ અને આના જેવા અનેકવિધ બ્લોગ એ મનગમતા સાહિત્યની એક પ્રકારની વહેંચણી જ છે. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં […]

read more
United Kingdom gambling site click here