આપણી વચ્ચે હતી!
Thursday, July 30th, 2009મિત્રો, આજે ખલીલ ધનતેજવીની સુંદર શેરોથી મઢેલી ગઝલ. સંબંધો સ્થપાતા વરસોના વરસ નીકળી જાય છે પણ એને તૂટવા માટે તો એક ક્ષણ જ કાફી છે. શંકા, અવિશ્વાસ કે સંદેહની એક ક્ષણ જ મંથરા બની જીવનમાં આવતી હોય છે. અને પછી શું પરિણામ આવે તે અનુભવવા રામાયણ જોવાની જરૂર નથી. આપણી આસપાસ એવા અનેક ઉદાહરણો મળી [...]
