Archive for the 'જવાહર બક્ષી' Category

ભગવો થઇ ગયો

Friday, December 26th, 2008

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો. બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો. જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે. મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો. તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ મારી તરસના તાપથી [...]

હું તને કયાંથી મળું ?

Monday, September 29th, 2008

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા [...]