Archive for the 'સંકલન' Category

દેશભક્તિના ગીતો

Friday, August 15th, 2008

આજે પંદરમી ઓગષ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ. સૌ વાચકોને Happy Independence Day ! સ્વાતંત્ર્ય દિવસ મુબારક હો. આપણી પ્યારી જન્મભૂમિ બધી રીતે પ્રગતિ કરે, સુખ શાંતિ આમ આદમી સુધી પહોંચે અને ભૂખ, ભય તથા ભ્રષ્ટાચારથી મુક્ત સ્વનિર્ભર ભારતનું નિર્માણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વાભાવિક છે કે આજે દેશભક્તિના ગીતો સાંભળવા ગમે. તો લ્યો તમારે માટે દેશભક્તિના [...]

છેલ્લું પ્રવચન

Saturday, July 26th, 2008

આજે સવારે ડૉ. રેન્ડી પોઉશનું અવસાન થયું. ઘણાં લોકોએ ડો. રેન્ડી પૉઉશનું નામ નહીં સાંભળ્યું હોય. અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપન કરાવતા આ પ્રોફેસરને કેન્સર થયાનું નિદાન થયું. ત્રણ સંતાનોના પિતા એવા ડૉ. પોઉશ અસાધ્ય કેન્સર હોવા છતાં નિરાશ કે નાહિંમત ન થયા, પરંતુ બીજા લોકોને જીવનની પ્રેરણા દેતા ગયા. એમની [...]

મૃત્યુ

Saturday, July 26th, 2008

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ] બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને, ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ, સમસ્ત [...]

વીણેલાં મોતી

Monday, July 7th, 2008

[ આજે થોડાક ચૂંટેલા શેર જોઈએ. ] આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ, જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ; છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ. – મનહરલાલ ચોકસી * ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે. આભને [...]