Archive for December, 2009

નારાયણનું નામ જ લેતાં

Tuesday, December 8th, 2009

હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં. નારાયણનું નામ જ લેતાં, [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 8

Friday, December 4th, 2009

મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ? આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર, એની માયામાં ન લપટાજે થઇને બેખબર; થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં, હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ [...]

ઉપેક્ષામાં નહિ તો

Tuesday, December 1st, 2009

મિત્રો, આજે માણીએ જવાહર બક્ષી સાહેબની એક મજાની ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં. (આલ્બમ-ઈર્શાદ) ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ, મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ. હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું, ગમે તેમ હો પણ [...]