Archive for the 'પંકજ ઉધાસ' Category

રૂપ કૈફી હતું

Wednesday, October 22nd, 2008

આજે સાંભળો એક કેફ ચઢી જાય એવી ગઝલ. શોભિત દેસાઈની રચનાને પંકજ ઉધાસે સ્વર આપીને વધુ કૈફી બનાવી છે. આ સુંદર રોમેન્ટીક ગઝલમાં એક નાજુક અને સુંદર મુલાકાતને વણી લેવાઈ છે. ગઝલ પહેલાંનું મુક્તક ખૂબ સુંદર, ગઝલ સુંદર અને પંકજ ઉધાસનો મદહોશ કરે તેવો સ્વર. પછી બીજું શું કહેવાનું હોય ? એને તો બસ [...]