જન્મોજનમની આપણી સગાઇ
Wednesday, November 26th, 2008આજે એક મધુરું અને મનગમતું ગીત … જેના શબ્દો હોઠ પર રમ્યા કરે એવા સુંદર છે. સંબંધોના આકાશમાં પ્રેમના સૂરજને જ્યારે અબોલાના કાળા વાદળો ઘેરી લે ત્યારે સર્જાતા ભાવજગતને આ ગીતમાં બખૂબીથી રજૂ કરવામાં આવ્યું છે. સંબંધોની દિવાલમાં તીરાડ પાડવા માટે શંકાનો એક નાનો સરખો પથ્થર પૂરતો છે. એવા પોલા સંબંધોમાં પછી વાતેવાતે સોગંદ લેવા [...]
