ગુજરાતી સાહિત્ય-જગત
પ્રિય મિત્રો,
ગુજરાતી સાહિત્ય જગત વિકસી રહ્યું છે તે આનંદની વાત છે. અસંખ્ય બ્લોગ-સાઈટોમાંથી ચૂંટેલી કેટલીક સાઈટની યાદી અહીં રજૂ કરી છે. આ યાદી વિભિન્ન પ્રકારો પ્રમાણે બનાવવી છે. તે હજુ સંપુર્ણ નથી અને એને અપડેટ કરવાની કોશિશ કરી રહી છું.
- સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. રામચરિતમાનસ, ભાગવત, મહાભારત, ભગવદ ગીતા, વિવિધ ઉપનિષદ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે. શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામ, ગોપીગીત ઉપરાંત નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગંગા સતી તથા અનેકવિધ ગુજરાતી ભજનો સ્વર સાથે સાંભળી શકશો. એ ઉપરાંત કવિતા, બાળગીતો, પ્રેરણાદાયી પ્રસંગો, આધ્યાત્મિક પ્રશ્નોત્તરી તથા ડાઉનલોડ કરી વાંચી શકાય તેવા આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો.
- ગુજરાતી લેક્ષિકોન- શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ, જ્યાં તમે અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી ઉપરાંત સમાનાર્થી, વિરુધ્ધાર્થી શબ્દો વગેરે જોઈ શકશો.
- મીતિક્ષા- વડોદરાથી મીતિક્ષાબેન અને લોસએન્જલસથી દક્ષેશભાઈ
- રીડગુજરાતી - વડોદરાથી મૃગેશ શાહ
- ટહુકો- અમેરિકાથી જયશ્રી ભક્ત પટેલ
- લયસ્તરો- એટલાન્ટાથી ધવલ શાહ અને સુરતથી વિવેક ટેલર
- રણકાર – લંડનથી નીરજ શાહ અને મૌલિક
- વેબમહેફિલ – પિન્કીબેન
- ફોર એસ વી-સંમેલન અને પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી સોનલ વૈદ્ય
- ઊર્મિનો સાગર – અમેરીકાથી મોના નાયક
- મોરપિચ્છ – વલસાડથી હીના પારેખ
- આસ્વાદ – વડોદરાથી પ્રવીણભાઈ
- ઝવેરચંદ મેઘાણી – રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી
- છ અક્ષરનું નામ – રમેશ પારેખ
- રાજેન્દ્ર શુકલ – રાજેન્દ્ર શુકલ
- આદિલ મન્સુરી અને ગઝલ ગુર્જરી- આદિલ મન્સુરી
- વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા
- સાંનિધ્ય – કિરણકુમાર ચૌહાણ
- વિદેશીની – પન્ના નાયક
- મુકેશ જોશી – મુકેશ જોશી
- વર્ડલી પ્લેઝર્સ – અંકિત ત્રિવેદી
- વરતારો – એષા દાદાવાલા
- શબ્દો છે શ્વાસ મારાં – ડો.વિવેક ટેલર
- પ્રત્યાયન – પંચમ શુક્લ
- કવિ વીથ વર્ડઝ – કુ. કવિ રાવલ
- ડો. મહેશ રાવલની ગઝલો – ડો. મહેશ રાવલ
- હેમકાવ્યો – હેમંત પુણેકર
- ગુડ મોર્નિંગ ઓનલાઈન – સૌરભ શાહ
- શક્તિકાંત – કાંતિભાઈ ભટ્ટ
- બ્લોગ વિશ્વ – હરસુખ થાનકી
- ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
- ગુજરાતી વર્લ્ડ – ઉર્વિશ કોઠારી
- અસર – યશવંત ઠક્કર
- દિનકર ભટ્ટ – દિનકર ભટ્ટ
- શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયા. સંચાલક – ઈલાક્ષી પટેલ.
- ગુજરાતી પુસ્તકાલય – બાકરોલના જયંતીભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
- સાયબર સફર – હિમાંશુભાઈ કીકાણીનો બ્લોગ.
- વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરા
- સનાતન જાગૃતિ – ભક્તિ, જ્ઞાન, સંસ્કાર અને સાહિત્યનો સમન્વય કરતી વેબસાઈટ
- મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈના કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ.
- બાગે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’
- પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશી
- કાવ્ય સૂર – ટેક્સાસથી સુરેશભાઈ જાની.
- ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ.
- ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ.
- બંસીનાદ – ફિલાડેલ્ફીઆથી જય ભટ્ટ
- કવિલોક – ડૉ.દીલીપ પટેલનો બ્લોગ.
- મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆ
- રુતમંડલ – ચિરાગ પટેલનો બ્લોગ.
- ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
- વિજયનું ચિંતન જગત- વિજય શાહની ડાયરી
- ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલા
- કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’
- શ્રીજી અનેસુર-સરગમ – લંડનથી ચેતના શાહ.
- તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
- શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલ
- ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
- અનરાધાર – સિડનીથી મેહુલ શાહ.
- પ્રાર્થના મંદિર – શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતો.
- શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસ.
- ફૂલવાડી – વિશ્વદીપ બારડ.
- મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇ.
- મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયા.
- ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધી.
- જીવન પુષ્પ – ગુરુગાંવથી કુણાલ પારેખ
- એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટ
- ગંગોત્રી – હ્યુસ્ટનથી સરયુ પરીખ
- મનોજગત – જયેશ ઉપાધ્યાય
- લેસ્ટર ગુર્જરી – લેસ્ટરથી દીલીપ ગજ્જર
- ઝાઝી.કોમ – ફ્લોરીડાથી ચિરાગ ઝા (યુનીકોડમાં નથી)
- કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળ (યુનીકોડમાં નથી)
- અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદી (યુનીકોડમાં નથી)
- પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (યુનીકોડમાં નથી)
- રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’ના વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)