mitixa.com
અખાતી નથી
સૌ મિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની અઢળક શુભેચ્છાઓ .. * થોડી ધીરજ સમયથી રખાતી નથી, જિંદગી બે જ પળમાં લખાતી નથી. તું નહીં આવે એનીય આવે ખબર, સાંજ પડતાં જ બારી વખાતી નથી. આંખના આંસુઓ છોને મોતી કહ્યા, …