mitixa.com
સધ્ધર મળે
એક નહીં પણ એકસો સત્તર મળે, ઝાંઝવાની જાત પણ સધ્ધર મળે! ચાંદ સાથે રૂ-બ-રૂ વાતો કરે, કોઈ ચહેરા એટલા અધ્ધર મળે. ને મરણની બાદ પણ મ્હેંક્યા કરે, આદમીરૂપે કદી અત્તર મળે. લાગણીના કાન સરવા રાખ, તો ઢાઈ અક્ષર…