આજે બીજી ઓક્ટોબર. પોરબંદરમાં જન્મી જેણે ગુજરાતનું નામ દુનિયાભરમાં મશહૂર કર્યું તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. પરદેશી હકૂમતની ચુંગાલમાં ફસાયેલ માતૃભૂમિ ભારતને શસ્ત્રો વગર માત્ર સત્ય અને અહિંસાના બળે આઝાદ કરાવીને મહાત્મા ગાંધીએ આત્મબળનો મહિમા દુનિયાને બતાવી દીધો. બ્રીટીશ સલ્તનતને ભારતમાંથી નેસ્તનાબૂદ કરી એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં ભારતના નાના નાના ગામડાંઓમાં સ્વરાજ્ય આવે અને દેશ બધી રીતે પગભર બને એ માટે એમણે એમની રીતે જીવનના અંત સુધી અથાક પ્રયત્નો કીધા.
વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સટાઈનના શબ્દોમાં કહીએ તો આવનારી પેઢીને વિશ્વાસ પણ નહીં બેસે કે હાડચામનો બનેલ આવો માનવ પૃથ્વી પર શ્વાસ લેતો હતો. દંતકથા જેવું અદભૂત જીવન જીવીને ગોડસેના હાથે ગોળીથી વીંધાનાર ગાંધીજીને માણીએ સંગીત અને તસવીરો વડે …
ખૂબ સરસ
Hello !
This is very good..i really like your website. Your attempt to keep continuing our Gujarati culture. Very Good Job. I request you i want a Gujarati Song from Movie ” Manvi ni bhavai ” song is ” Junu junu juriye…!” can u help me to get that Gujarati Song..thank you
મને ગાંધીજીની જીવન કથા ગુજરાતીમાં મોકલો.
IT IS INDEED PRIVILEGE TO WRITE THANKS TO YOU REMINDING US OF THE GANDHI JAYANTI.
SOON WE WILL SEE THE MAHATAMA GANDHI NIRWAN DIVAS ON JANUARY 30.
I FOR ONE WILL APPRECIATE SEEING APNE HEE HATHOSE HUMNE APNA BAPU KHOYA BY RAMESH GUPTA AND SUNO SUNO AYE DUNIWALO BAPU KI YE AMAR KAHANI IN 4 PARTS BY RAFI IN PRINT ON THIS WEBSITE. THANK YOU.
સુંદર તસવીરો અને વીડિઓ..
પ્રસંગને અનુરૂપ ખૂબ જ સરસ વિડીયો
જાણે ફરી ફરીને માણ્યા જ કરીએ
વ દે મા ત ર મ્!
આ મહાત્માને જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. આજના યુવાનો જ્યારે પોતાનું યૌવન મા ભગવતીના નામે રાતોની રાતો નાચ-ગાન અને ઐયાશીમાં વિતાવતા હશે ત્યારે તમે એમને યાદ કરીને પુણ્યકાર્ય કર્યુ છે.
વંદે મહાત્મા. વંદે માતરમ્!
સાચે તમે આ સારુ કામ કર્યુ. આજે તો આપણે ગાંધીજીનો જન્મદિવસ યાદ કરવો જ પડે. કેમ ભૂલાય. અને આજે જ નહીં પણ કાયમ યાદ રખાય તેવા મહાન આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પ્રત્યે તમે તમારું ઋણ અદા કર્યું અને અમને સૌને પણ યાદ કરાવ્યું. બહુ સરસ.
અહિંસાના આ મહાપર્વ નિમિત્તે મારે સમગ્ર ગુજરાતી સાહિત્યના વાચક વર્ગને એક સવાલ કરવો છે કે “તટસ્થ રીતે વિચારીને કહેજો કે શું ગાંધીજીએ અહિંસાના માર્ગે ચાલીને આઝાદી અપાવી કે પછી અહિંસાના માર્ગે આઝદી મળી શકે છે તેના પ્રયોગો કરતા ? “
Hi I am hiten patel and i am atul contractors collegue.
I visit ur site regularly and one of my favourite site.
I like ur all gazals, songs and all u put on the site