Archive for the 'રુબાઈઓ' Category

ઉમર ખૈયામની રુબાઈઓ – 3

Tuesday, October 21st, 2008

ઉમર ખૈયામની રુબાઈઓ મને ખુબ જ ગમે છે. આ અગાઉ આપણે એનો આસ્વાદ માણી ચૂક્યા છીએ. આજે માણો વધુ કેટલીક રુબાઈઓ. અર્થથી સભર અને ગહનતમ વાતોને સરળતાથી રજૂ કરતી આ રુબાઈઓ વારંવાર મમળાવવી ગમે એવી છે. આપણું સદભાગ્ય છે કે ગુજરાતી સાહિત્યમાં એનું નવસર્જન કરી શૂન્ય પાલનપુરીએ એને પ્રસ્તુત કરી. આ અગાઉ રજૂ થયેલ રુબાઈઓ [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 2

Sunday, September 14th, 2008

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓને શૂન્ય પાલનપુરીએ ગુજરાતીમાં એમની આગવી રીતે ભાવાનુવાદિત કરી છે. આજે માણો ઈશ્વર કે ચૈતન્ય શક્તિ સાથે સંવાદ કરતી, વારંવાર મમળાવવી ગમે એવી રુબાઈઓ. આ અગાઉ મૂકેલી રુબાઈઓ અહીં જૂઓ. તારું મન [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 1

Tuesday, August 26th, 2008

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓ એટલા ચિંતન અને તત્વજ્ઞાનથી ભરેલી હતી કે પરમહંસ યોગાનંદ જેવા મહાપુરુષે એના આધ્યાત્મિક અર્થને ઉપસાવતું પુસ્તક પણ લખ્યું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું [...]