ઉમર ખૈયામની રુબાઈઓ – 8
Friday, December 4th, 2009મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ? આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર, એની માયામાં ન લપટાજે થઇને બેખબર; થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં, હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ [...]