પ્રભુ તારું ગીત મારે ગાવું છે
Friday, February 6th, 2009આજે એક સુંદર પ્રાર્થનાગીત સાંભળીએ. પ્રાર્થનાના શબ્દો સરળ અને હૈયાને સ્પર્શી જાય એવા છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રેમનું અમૃત પીવું છે …પ્રભુ તારું ગીત આવે જીવનમાં તડકા ને છાંયા માંગુ છું પ્રભુ તારી જ માયા ભક્તિના રસમાં ન્હાવું છે … પ્રભુ તારું ગીત ભવસાગરમાં નૈયા ઝૂકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી [...]
