માધવ રેલાતો જાય છે
Thursday, January 1st, 2009સૌ વાચકમિત્રોને Happy 2009 ! આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. યમુનાને કાંઠે અગણિત વરસો પહેલાં વહેતાં થયેલા ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીના સૂર આપણને આજે પણ મોહિત કરી રહ્યાં છે. તો ચાલો, એક ક્ષણ માટે આપણે પણ એ સૂરમાં રેલાતાં માધવનું આચમન કરીએ અને એ ભાવજગતમાં ડૂબકી મારીએ.
યમુનાને કાંઠે વાંસળીના સૂરમાં માધવ રેલાતો [...]