જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
Wednesday, April 7th, 2010લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં. જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા દિવસ કે રાત [...]
