મુક્તકો

તમારા પ્રતિભાવ રહ્યાં છે કહી, મામલો બીચકતાં ગયો છે રહી, અમારી નજરમાં હતાં કાગળો, તમે આંખ મારી કરી છે સહી. * वो दिन भी क्या दिन हुआ करते थे, तुम अलाद्दीन, हम जीन हुआ करते थे कसूर मुहोब्बतका की दरिया हो गये, वरना हम भी सीयाचीन हुआ करते थे * ટેરવાંની ડાળ ઉપર સ્પર્શના ફૂલો […]

read more

મુક્તકો

ભાગ્ય ઊંધું છે, ને ચત્તું પાડવા બેઠા છીએ, લાગણીનું એક પત્તું કાઢવા બેઠા છીએ; માંગવું હો તે બધુંયે આજ માંગી લે ખુદા, આંખ મીંચી આજ મત્તું મારવા બેઠા છીએ. * પ્રેમમાં પડવું સમસ્યા ન સમજ, હર કોઈ પથ્થર અહલ્યા ન સમજ; શક્ય છે કે આંખની ભીનાશ હો, તું બધે વાદળ વરસ્યા ન સમજ. * ઈચ્છાકુંવરી […]

read more

મુક્તકો

તું નથી એ સ્થાનમાંય તારો વાસ છે. ભૂલી જવાના એટલે નિષ્ફળ પ્રયાસ છે, તાજી હવા ગણીને મેં જે ભરી લીધા, મારા બધાય શ્વાસ પણ તુજ ઉચ્છવાસ છે. * રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે ? સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે ? ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને, ઈશ્વર સામે […]

read more

મુક્તકો

ફૂલ બનો તો ઝાકળ જેવું રોઈ શકાશે, ખુલ્લી આંખે સપનાં જેવું જોઈ શકાશે, પ્રેમ કરીને છો મળવાનું હોય કશું ના, ખૂબ સહજતાથી પોતાને ખોઈ શકાશે. * હાથમાં પથ્થર લીધો ને કાચનું ઘર યાદ આવ્યું, ફુલ જોતાંવેંત ભમરાઓને અત્તર યાદ આવ્યું, આપવા માટે લીધેલું, પણ દઈ જે ના શક્યો, આજ કાંટો વાગતાં એ ફુલ સુંદર યાદ […]

read more

મુક્તકો

પગલાં મળે વિચારનાં એવું બની શકે, વંચાય કોઈ ધારણા, એવું બની શકે, દસ્તક વિના જ દ્વારથી પાછા ફરેલ હાથ ખોલે ભીડેલ બારણાં એવું બની શકે. * લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે, આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે, તારી ને મારી વાતમાં પડનારને કહેજે, આ આજકાલની નહીં, ભવની પિછાણ છે. * રૂપ જોનારા અરીસાઓ […]

read more

સાંજ અને સૂરજ

સાંજ સજી લે સાજ પછી સૂરજની આંખે અંધારા, ઈચ્છાઓના ગામ જવાને મારગ મળતા અણધારા, શમણાંઓની ભીડ મહીં ચૂપચાપ સરકતો જાય સમય, પાંપણ કોને આપે જઈ સૂરજ ઊગવાના ભણકારા ? * અધૂરા સ્વપ્ન જોવામાં અમારી આંખ બીઝી છે, નહિતર જાગવું વ્હેલી સવારે સાવ ઈઝી છે. સૂરજને શોધવાના યત્નમાં મુજ સાંજ વીતી ગઈ, તમોને શી ખબર કે […]

read more

ઈતિહાસને બદલાવ તું

છે સમયની માંગ કે ઈતિહાસને બદલાવ તું, માતૃભૂમિની રગોમાં રક્ત નૂતન લાવ તું, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરે સંગ્રામમાં, જે ચટાડે ધૂળ દુશ્મનને, જવાની લાવ તું. * જો સમય પર પાળને બાંધી શકે તો બાંધ તું, ને સ્મૃતિના તારને સાંધી શકે તો સાંધ તું, એક પળ વીતે વિરહની સાત સાગરના સમી શ્વાસના મોઘમ બળે લાંઘી […]

read more

ન લાવ તું

પ્રિય મિત્રો, આજે મારા સ્વરચિત મુક્તકો રજૂ કરું છું. આશા છે આપને એ ગમશે. [Audio clip: view full post to listen] આંખ મારી નમ ભલે પણ ઝળઝળાં ન લાવ તું, કંઠ રુંધેલો ભલે, પણ ગળગળાં ન લાવ તું, લાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો, ભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું. * શેર માટી […]

read more

ચોકલેટ

પ્રેમની અભિવ્યક્તિ માટે પુષ્પ મોહક જોઈએ કે પછી અદભુત અનોખો પ્રેમપત્ર જોઈએ ચાલતું આવ્યું ભલેને આ બધું સદીઓ થકી આજ છે વહેવાર, માટે એક ચોકલેટ જોઈએ. * લેટ હો તો મેટ (mate) ને પળમાં મનાવે ચોકલેટ મુખમાં મૂકો ને હૃદયને ભાવી જાયે ચોકલેટ છો ઉછીની વસ્તુમાં કૈં સ્વાદ ના લાગે કદી પણ બધા સિધ્ધાંતને પીગળાવી જાયે […]

read more
United Kingdom gambling site click here