રૂપલે મઢી છે
Wednesday, June 11th, 2008ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત (૧૯૬૮) ગીતકારઃ હરીન્દ્ર; સંગીતકારઃ દિલીપ ધોળકિયા; સ્વરઃ લતા મંગેશકર રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત.. રૂપલે મઢી છે વેળા આવી તો જરા વેણ નાખું વાલમા, એક જરા મોંઘેરું કહેણ નાખું વાલમા, [...]
