ઢિંગલી મેં તો બનાવી
Saturday, December 20th, 2008સૌના બાળપણની સખી એટલે ઢિંગલી. બાળકો પોતાની પ્યારી ઢિંગલી સાથે ન જાણે કેટકેટલી અને કેવી મજાની વાતો કરતા હશે. એમને માટે તો એમની ઢિંગલી એટલે એમનું આખુંય વિશ્વ. બાળકોના એ અનેરા ભાવજગતની ઝાંખી કરાવતું આ સુંદર બાળગીત આજે સાંભળીએ અને આપણા બચપણના સોનેરી દિવસોને યાદ કરીએ. [Audio clip: view full post to listen] ઢિંગલી મેં [...]