છેલાજી રે
Friday, August 22nd, 2008આજે સૌને ગમતું ગીત મૂકું છું. આ ગીત સાંભળ્યું ના હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે. ગીતમાં પ્રેમની અભિવ્યક્તિ માટે પરણેતર પોતાના પિયુને પાટણથી પટોળાં લાવવાનું કહે છે. કદાચ તે સમયે તે ખૂબ મોંઘા હશે અને પહેરવેશ તથા શૃંગારની દુનિયાનું નજરાણું હશે. તો ચાલો માણીએ અવિનાશભાઈની અસંખ્ય અમર કૃતિઓમાંની આ એકને. [સ્વર : સોનાલી બાજપાઇ; આલ્બમ : તારી આંખનો અફીણી [...]