હવે મંદિરના બારણા ઉઘાડો
Friday, March 27th, 2009મિત્રો આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રિનો મહિમા વધુ ગણાય છે, એ દિવસોમાં ઠેકઠેકાણે ગરબાનો મહોત્સવ થાય છે. પરંતુ દેવીની ઉપાસના કરનાર માટે ચૈત્ર નવરાત્રિનું પણ આગવું મહત્વ છે. તો આપણે આજે માતાજીના મહિમાનું ગાન કરવાની સાથે સાથે નવરાત્રિના આરંભે એમને એમના મંદિરના બારણાં ઉઘાડવાની પ્રાર્થના કરીએ. હવે મંદિરના બારણા ઉઘાડો [...]
